BREAKING / ભૂકંપથી હચમચી ઉઠી દુનિયા: 4 દેશોમાં જોરદાર આંચકા, ઈરાનમાં 3 લોકોએ ગુમાવ્યો જીવ

earthquake in iran china uae many died injured in southern part of middle east country

દુનિયાના ચાર દેશઓમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈરાન, કતર, ચીન અને સંયુક્ત અરબ અમીરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ