બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Extra / dycm-nitin-patel-s-press-conference

NULL / કોંગ્રેસ પોતે મુર્ખ બનીને બીજાને મુર્ખ બનાવવા નિકળી: DyCM નીતિન પટેલ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદઃ હાર્દિક પટેલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસની ફોર્મ્યુલાને સ્વીકારી હતી. જેના જવાબમાં ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નીતિન પટેલે કોંગ્રેસના એજન્ટ હોવાનું જણાવીને હાર્દિક પર પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગયા છે તેવું પત્રકારોને જણાવ્યું હતું. કોઇપણ સંજોગોમાં કુલ અનામત 50%થી વધી શકશે નહીં એવો સુપ્રીમ કોર્ડનો ચૂકાદો છે. કોંગ્રેસ આદેશ આપે તેવી ભાષા હાર્દિક વાપરી રહ્યો છે. કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગયા છે. કોંગ્રેસનો અસલી ચહેરો બહાર આવી ગયો.

કોંગ્રેસની મદદથી કોંગ્રેસના પૈસાથી કોંગ્રેસના માર્ગદર્શન આંદોલન ચાલતું હતું. કોંગ્રેસના પ્રમુખના ઘરે મારામારી કરી તોડફોડ કરી. કોંગ્રેસ સાથે બેઠકો કરી આબરૂના ડરે ઘૂંટણીયે પડ્યાં. કોંગ્રેસ સાથે PAASએ બનાવટી ચર્ચા કરી.

DyCM નીતિન પટેલની પત્રકાર પરિષદ
  • ફક્ત કોંગ્રેસ જે આદેશ આપે તે ભાષા હાર્દિક બોલે છે: DyCM
  • હાર્દિક અને તેના સાથીઓ સમાજને વેચવા નિકળ્યા : DyCM
  • હાર્દિક અને તેના સાથીઓ તબક્કાવાર ખુલ્લા પડ્યા: DyCM
  • અનામતનો મુદ્દો ભુલીને હાર્દીક અને તેના સાથીઓ કોંગ્રેસની ભાષા બોલ્યા: DyCM
  • કોંગ્રેસ અને PAASનો ચહેરો સમાજની સામે આવ્યો: DyCM
  • કપિલ સિબ્બલ સાથેની PAASની ચર્ચા બનાવટી : DyCM
  • આખા ગુજરાતે જોયુ છે કે કોણે કેટલા જલસા કર્યા: DyCM
  • નબળી કોંગ્રેસને ટકાવી રાખવાનુ પ્લાનિંગ પ્રજા સમક્ષ ખુલ્લુ પડ્યું: DyCM
  • કોંગ્રેસની લોલીપોપ પાસને વધારે ભાવે છે: DyCM
  • હાર્દિક નાદાન છે તેને કાયદાનું જ્ઞાન નથી: DyCM
  • કોંગ્રેસ પોતે મુર્ખ બનીને બીજાને મુર્ખ બનાવવા નિકળી : DyCM
  • મુર્ખાઓએ દરખાસ્ત આપી મુર્ખાઓએ સ્વિકારી: DyCM
  • હાર્દિકે SPG ને વિશ્વાસમાં લીધી નથી: DyCM
  • કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના 5 વકીલોની સલાહ લેવી જોઈએ: DyCM
  • સુપ્રીમ કોર્ટે અગાઉ 50 ટકાથી વધુ અનામત નહીનો ચુકાદો આપ્યો હતો: DyCM
  • સમાજને છેતરવાનો હાર્દીકને જરા પણ અધિકાર નથી: DyCM

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ