બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / બોલિવૂડ / dunki star shah rukh khan reveals that awkward watching his own films at dubai

બોલિવુડ / 'મને મારી જ ફિલ્મો જોવી અજીબ લાગે છે', શાહરૂખ ખાનનો દુબઇ ઇવેન્ટમાં ચોંકાવનારો ખુલાસો

Arohi

Last Updated: 12:19 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dunki Star Shah Rukh Khan: બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને દુબઈની એક ઈવેન્ટમાં મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે કયા કારણોથી તે પોતાની જ ફિલ્મો નથી જોતા.

  • પોતાની જ ફિલ્મો નથી જોતા કિંગ ખાન 
  • દુબઈની ઈવેન્ટમાં શાહરૂખનો ખુલાસો 
  • હાલ ફિલ્મ 'ડંકી'ને લઈને વ્યસ્ત છે શાહરૂખ ખાન 

અભિનેતા શાહરૂખ ખાન હાલ પોતાની ફિલ્મ 'ડંકી'ને લઈને સતત ચર્ચામાં છે. અભિનેતા પઠાણ અને જવાનની ભારે બ્લોકબસ્ટર સફળતા વર્ષની પોતાની ત્રીજી રિલીઝ 'ડંકી'ને લઈને તૈયાર છે. ફિલ્મ 'ડંકી'ના પ્રમોશન માટે શાહરૂખ ખાને દુબઈના એક ઈવેન્ટમાં હાજરી આપી. આ ઈવેન્ટમાં 'ડંકી' અભિનેતાએ પોતાની ફિલ્મોને જોવાને લઈને એવું કંઈક કહી નાખ્યું કે જેના કારણે તે ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે. 

પોતાની ફિલ્મો જોવી લાગે છે અજીબ 
ઈવેન્ટમાં વાતચીત વખતે શાહરૂખ ખાને જણાવ્યું કે તેમને પોતાના બાળકોની પ્રતિક્રિયાના કારણે પોતાની ફિલ્મો જોવામાં અજીબ લાગે છે. તેમણે આગળ કહ્યું કે આટલું જ નહીં અમુક લોકો તો સોશિયલ મીડિયા પર ખરાબ રીતે તેમની મિમિક્રી કરે છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

ડંકી અભિનેતાએ કહ્યું, "આજ કાલ સોશિયલ મીડિયા પર બધા મારી મિમિક્રી કરતા રહે છે. મને એ ખબર નથી પડી રહી કે કિરણ વાળો ડાયલોગ મે આવો ક્યારે બોલ્યો હતો? ઓહ, આઈ લવ યુ કકક કિરણ. ઘણા લોકો તો આનાથી પણ વધારે ખરાબ મિમિક્રી કરે છે અને બોલે છે આઈ લવ યુ, કેકેકે કિરણ. આવું થોડી હોય યાર મેં આવું બોલ્યું જ નથી. સોશિયલ મીડિયા પર આ બધુ જોઈને મને મારી જ ફિલ્મો જોવામાં અજીબ લાગે છે." 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ