બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / Dream Girl 2: In three days, 'Dream Girl 2' hit the mark, leaving 'Gadar 2' behind.

મનોરંજન / આયુષ્માન ખુરાનાએ 'પૂજા' બની બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, વિકેન્ડ પર 'ગદર 2' કરતાં પણ વધુ કમાણી કરી!

Megha

Last Updated: 01:46 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dream Girl 2 Box Office Collection: 'ગદર 2' ના તોફાન પછી પણ આયુષ્માન ખુરાનાની ફિલ્મ  'ડ્રીમ ગર્લ 2'  તેના પ્રથમ સપ્તાહના અંતે વર્લ્ડવાઈડ 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવામાં સફળ રહી.

  • ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે
  • આયુષ્માન ખુરાનાની ફિલ્મે આ વિકેન્ડમાં 'ગદર 2' કરતાં વધુ કમાણી કરી 
  • ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું પહેલા વિકેન્ડમાં થયું આટલું કલેક્શન 

Dream Girl 2 Box Office Collection: આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે.'ગદર 2' ના તોફાન પછી પણ આયુષ્માન ખુરાનાની ફિલ્મે તેના પ્રથમ સપ્તાહના અંતે વર્લ્ડવાઈડ 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવામાં સફળ રહી. આટલું જ નહીં આ ફિલ્મે પહેલા વીકએન્ડમાં જ (25 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી) સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ 'ગદર 2'ને માત આપી દીધી છે.

ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું પહેલા વિકેન્ડમાં થયું આટલું કલેક્શન 
આ ફિલ્મે પહેલા દિવસે 10.69 કરોડ રૂપિયાની કમાણી સાથે બોક્સ ઓફિસ પર પોતાનું ખાતું ખોલ્યું હતું. જણાવી દઈએ કે પહેલા દિવસે 10 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને તે આયુષ્માન ખુરાનાના કરિયરની સૌથી મોટી ઓપનર બની ગઈ છે. ત્યારબાદ ફિલ્મે બીજા દિવસે 14.02 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે તેની કમાણીમાં ઉછાળો આવ્યો અને તેણે 16 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. આ બાજુ, ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ત્રણ દિવસમાં 40.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

વિકેન્ડ બોક્સ ઓફિસ
દિવસ 1 [શુક્રવાર] - રૂ 10.69 કરોડ
દિવસ 2 [શનિવાર] - રૂ 14.02 કરોડ
દિવસ 3 [રવિવાર] - રૂ 16 કરોડ
કુલ - રૂ 40.71 કરોડ

ગદર 2ને પાછળ છોડી 
'ડ્રીમ ગર્લ 2' એ રૂ. 45.71 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજી તરફ, 'ગદર 2' એ ત્રીજા સપ્તાહના અંતે (25 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી) 37.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આમ, 'ડ્રીમ ગર્લ 2' 'ગદર 2'ને પાછળ છોડી દે છે. 'ડ્રીમ ગર્લ 2'ના વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે ત્રણ દિવસમાં દુનિયાભરમાં 55.1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ