તહેવાર / મકરસક્રાંતિએ રાશિ અનુસાર કરો દાન મળશે શુભદાયી ફળ, જાણો તમારી રાશિ

donate these items on Uttrayan

મકર સંક્રાતિના તહેવારનું જેટલું ધાર્મિક મહત્વ રહેલુ છે તેટલુ જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આ દિવસે સૂર્ય દેવ દક્ષિણાયનથી ઉત્તરાણ થઇને મકર રાશિમાં પ્રવેશે છે. મકર સંક્રાંતિના દિવસે દાન કરવાની મહિમા રહેલી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ