બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Extra / diwali-special-story-gold-wealth-report

NULL / અધધધ ભારત મહિલાઓ પહેરે છે 18 હજાર ટન સોનું

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હી : દિવાળી એક નાણા અને એશ્વર્યનો તહેવાર તરીકે ઓળખાય છે. લોકોમાં લક્ષ્મીથી સમૃદ્ધીની કામના કરે છે. આ પ્રસંગે દેશની સમૃદ્ધીની વાત કરીએ તો વિશ્વભરમાં સોનાં કુલ સ્ટોકનાં 11 ટકા ભારતીય મહિલાઓ પાસે છે. આ બ્રિટન અને સઉદી અરબથી પણ વધારે છે. 1991માં મંદીનાં કારણે રિઝર્વ બેંકને 47 ટન સોનું વિદેશમાં ગીરવે મુક્યું હતું પરંતુ અનુમાન અનુસાર દેશનાં મંદિરો અને મકાનોમાં આશરે 22 હજાર ટન સોનું રહેલું છે. 
દેશમાં હાઇ નેટવર્થ ઇડીવિઝ્યુઅલ્સનું પ્રમાણ અઢી લાખથી ઉપર પહોંચી ગયું છે. તેટલું નહી વિશ્વનાં 5 ટકા બિલિયોનેયર્સ ભારતમાં છે. 

ભારતીયોને સોના સાથે ખાસ લગાવ છે. અહીં શુભ માનવાનું કારણ છે કે ભારતીય ઘરોમાં જ આશરે 18 હજાર ટન સોનું જમા છે. જે વિશ્વમાં સોનાં કુલ સ્ટોકનાં 11 ટકા છે. જેની કિંમત 950 બિલિયન ડોલર (61 લાખ 80 હજાર કરોડ રૂપિયા) છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનાં અનુમાન અુસાર ભારતી ઘરો અને મંદિરોમાં હાલ 22 હજાર ટન સોનું છે. 

 "The India 2017 Wealth Report - Wealth Trends and Insights"નાં અનુસાર ભારત વિશ્વનું છઠ્ઠુ સૌથી મોટુ વેલ્થ માર્કેટ છે. 2016નાં અંત સુધી હાઇ નેટવર્થ ઇડીવિજ્યુઅલ્સની સંખ્યા 2.64 લાખ હતી. જેની વેલ્થ હોલ્ડિંગ  જેની વેલ્થ હોલ્ડિંગ 30 મિલિયન ડોલર (195 કરોડ) રૂપીયા આંકવામા આવી હતી. ગત્ત 10 વર્ષમાં હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સમાં 290 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે 2015-16ની વચ્ચે તેમાં 12 ટકાનો વધારો થયો છે. જેમાં વિશ્વનાં 2 મિલિયોનર્સ અને 5 ટકા બિલિયોનેર્સ ભારતમાં છે. નોંધનીય છે કે એચએનડબલ્યુઆઇ એવા લોકોને કહેવામાં આવે છે જેમની ઇન્ડીવિજ્યુઅલ પ્રોપર્ટી 1 લાખ ડોલર (આશરે 65 લાખ રૂપિયા)થી વધારે હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ