પૂજા-અર્ચના / ધનતેરસના દિવસે કરો લક્ષ્મીજી-ગણેશજીની અધ્ટધાતુમાંથી બનેલી મૂર્તિની પૂજા, નસીબ ચમકી ઉઠશે

Diwali 2019 This Is Why You Should Worship Ashta Dhatu Idols Of Laxmiji And Ganesha On Dhanteras

આવતીકાલે ધનતેરસ છે અને સાથે જ ધામધૂમથી દિવાળીના તહેવારોની શરૂઆત થશે. આ વર્ષે ધનતેરસ પર શું ખરીદવું છે તે અંગે તમે વિચારી તો લીધુ જ હશે. ધનતેરસે વાસણ અને સોના ચાંદીના ઘરેલા ખરીદવાની પ્રથા છે. આ સાથે જ જો તમે અષ્ટ ધાતુમાંથી બનેલી ગણેશજી અને લક્ષ્મીજીની પ્રતિમા ખરીદશો તો વિશેષ લાભ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ