બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / divya shakti sanket guiding angel signs for making your life better

એલર્ટ / જ્યારે દૈવી શક્તિઓ તમને આપવા માગતી હોય મોટી ચેતવણી, ત્યારે મળે છે 4 સંકેત, જાણીને બનજો એલર્ટ

Manisha Jogi

Last Updated: 06:27 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે તમે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જાવ અથવા તમારી સાથે કંઈ ખોટું થાય તો તમને દૈવીય શક્તિ તરફથી કેટલાક સંકેત આપવામાં આવે છે.

  • શું તમને આ પ્રકારના સંકેત મળી રહ્યા છે?
  • આ સંકેત મળે તો થઈ જાવ સાવધાન.
  • તમને સુરક્ષિત રાખવા માટે દૈવીય શક્તિ આપે છે આ સંકેત.

શું તમને ક્યારેય પણ ક્યાંય જતા પહેલા તમને કોઈ અનુભવ થયો છે? ઘણીવાર જ્યારે તમે કોઈ વ્યક્તિને પહેલી વાર મળો છો, તો તમને એવું લાગે છે કે, આ વ્યક્તિ બીજીવાર ના મળવું જોઈએ. કોઈ ઘટના થતા પહેલા તમને પહેલેથી જ અંદાજો આવી જાય છે, જેને તમે ‘ડેજા વૂ’ પણ કહી શકો છો. કોઈ ઘટના ઘટિત થતા પહેલા તમને સંકેત મળે છે, આ સંકેત તમને દૈવીય શક્તિ આપે છે. આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી કહી શકાય છે કે, જ્યારે તમે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જાવ અથવા તમારી સાથે કંઈ ખોટું થાય તો તમને કેટલાક સંકેત આપવામાં આવે છે. આ કારણોસર તમારે સાવધાન અને સચેત રહેવું જોઈએ. 

અમે તમને કેટલાક એવા સંકેત વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેની મદદથી તમે સાવધાન રહી શકો છો. દૈવીય શક્તિ તમને આ સંકેત આપીને સાવધાન રહેવા માટેના સંકેત આપે છે. 

કાનમાં કંઈક કહેવાનો અવાજ
કાનમાં કંઈક સંભળાવું, પરંતુ આસપાસ કંઈ જ ના હોવું તે એક સાવધાન થવાનો સંકેત છે. દૈવીય શક્તિ તરફથી આ સંકેત આપવામાં આવે છે. આ એક એવો સંકેત હોઈ શકે છે, જેની મદદથી તમે જાણી શકો છો કે, દૈવીય શક્તિ તમને કંઈક કહેવા માંગે છે. 

વિશેષ અંક દેખાવા
અધ્યાત્મ ક્ષેત્રમાં વિશિષ્ટ અંકને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જેમાં 8, 3 નંબર હોય છે. જો તમને વારંવાર આ સંકેત જોવા મળે તો તે તમને સંકેત આપે છે કે, કોઈ દૈવીય શક્તિ તમને ફોલો કરી રહી છે. જે તમારા સુધી કોઈ સંદેશ પહોંચાડવા માંગે છે. ડબલ નંબર્સ જોવા મળવા તે પણ એક દૈવીય શક્તિનો સંકેત છે. 

સોલૂર પ્લેક્સસમાં અનુભવ થવો
સોલર પ્લેક્સસ ચક્ર આપણા શરીરનું કેન્દ્રિય બિંદુ છે, જ્યાંથી આપણા જીવનની ઊર્જા બહાર આવે છે. આ ચક્ર મનુષ્યના શરીર માટે સૂર્ય છે, જેને મણિપુર ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચક્ર તમારી ઈંટ્યૂશન સાથે જોડાયેલ છે, જે તમારા નેવલથી થોડા સેન્ટીમીટર છે. જો તમને આ ચક્રમાં સેંસેશન થાય અથવા કોઈ અનુભવ થાય તો તે પણ એક દૈવીય શક્તિનો સંકેત છે. દૈવીય શક્તિ તમને કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહી છે. જો તમે તણાવ, સ્ટ્રેસ, ચિંતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તો દૈવીય શક્તિ તમને કોઈ ખાસ સંકેત આપી રહી છે. 

પાંખો દેખાવી
પાંખ શક્તિઓની નિશાની છે. જો તમને કોઈને કોઈ જગ્યાએ પાંખ જોવા મળે છે, તો તમારે સમજી જવું જોઈએ કે, દૈવીય શક્તિ હંમેશા તમારી સાથે રહે છે. જો તમે કોઈ પરેશાનીનો સામનો કરી રહ્યા છો, તો તમારે તે પરેશાનીનો એકલા સામનો ના કરવો જોઈએ. તમે તે શક્તિ પાસે તમારી પરેશાની માટે સહાયતા માંગી શકો છો. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ