બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Diu decorated like a bride: preparations in full swing for G20 meeting, glittering lights everywhere

SHORT & SIMPLE / દુલ્હનની જેમ શણગારાયું દીવ: G20ની બેઠક માટે તડામાર તૈયારીઓ, ઠેર ઠેર ઝગમગ રોશની

Priyakant

Last Updated: 11:48 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diu G20 Conference News: G20 બેઠકને લઈ રંગબેરંગી લાઈટથી પ્રવાસન સ્થળ દીવને શણગારવામાં આવ્યું, દીવના વિવિધ ફરવા લાયક સ્થળોનો આકાશી નજારો સામે આવ્યો

  • G20 બેઠક પહેલાં તૈયારીઓ શરૂ
  • દીવને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું
  • પોર્ટ, કિલ્લા સહિતના વિસ્તારમાં લાઇટિંગ

દીવમાં આજથી G20ની બેઠકનું આયોજન કરાયું છે. આ તરફ હવે G20 બેઠકને લઈ દીવને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, G20 બેઠકને લઈ રંગબેરંગી લાઈટથી પ્રવાસન સ્થળ દીવને શણગારવામાં આવ્યું છે. આ સાથે દીવના વિવિધ ફરવાલાયક સ્થળોનો આકાશી નજારો સામે આવ્યો છે.

જેમાં જોઈ શકાય છે કે, પોર્ટ, કિલ્લા સહિતના વિસ્તારોને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે. 

G20 બેઠક પહેલાં દીવમાં તૈયારીઓને આખરી ઑપ અપાઈ ચૂક્યો છે. દિવને હાલ એક દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. પ્રવાદ વાસન સ્થળ દીવને રંગબેરંગી લાઈટોથી શણગારાયુ છે. આ સાથે પોર્ટ, કિલ્લો, સહિતના વિસ્તારોને રંગ બેરંગી લાઈટોથી શણગારાયુ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ