બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / Disappointing record of Indian batsmen

World Cup2023 / ભારતીય બેટ્સમેનોનો નારાજગીજનક રેકોર્ડ, 30 ઓવરમાં માત્ર 2 બાઉન્ડ્રી, જીત માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ?

Kishor

Last Updated: 07:08 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના બેસ્ટમેનોએ ધાર્યા મુજબનો સ્કોર ન કરતા વર્લ્ડ કપમાં જીતને લઈને ચાહકોમાં ચિંતા વ્યાપી રહી છે.

  • વિશ્વ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનું નબળુ પ્રદર્શન
  • ભારતના બેસ્ટમેનોએ ધાર્યા મુજબનો સ્કોર ન કરતા ચિંતા
  • ભારતીય ટીમના ધુરંધરોનું નબળું પ્રદર્શન રહ્યું છે

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના આંગણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર જંગ ખેલાઈ રહ્યો છે. જેમાં ભારતના બેસ્ટમેનોએ ધાર્યા મુજબનો સ્કોર ન કરતા જીતને લઈને ચાહકોમાં ચિંતા વ્યાપી રહી છે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ધુરંધરોનું નબળું પ્રદર્શન રહ્યું છે. ઓસ્ટ્રેલિયાને ટીમ ઇન્ડિયાએ 241 રનનો ટાર્ગેટ આવ્યો છે. જેમાં રોહિત 47, કોહલીના 54 તો રાહુલે 66 રન બનાવ્યા છે.

ટીમ દરેક ઓવરમાં 8 રન બનાવી રહી હતી

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 10 વિકેટે 240 રન બનાવ્યા હતા. પિચ ધીમી હોવાથી ટીમ ઇન્ડિયા મોટો સ્કોર કરી શકી ન હતી. ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. 10 ઓવર પછી સ્કોર 2 વિકેટે 80 રન હતો. એટલે કે ટીમ દરેક ઓવરમાં 8 રન બનાવી રહી હતી. 

સ્કોરને ઇન્ડિયાનો સૌથી ખરાબ સ્કોર માનવામાં આવે છે
શ્રેયસ અય્યર 11મી ઓવરમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. બાદમાં કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ જબરદસ્ત પારી ખેલી 50 ઉપરાંત રન કર્યા હતા. પરંતુ તેમને બાઉન્ડ્રી માટે તડપવું પડ્યું હતું. આ પહેલા કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ખાસ વાત એ છે કે 11મી અને 40મી ઓવરની વચ્ચે ભારતીય બેટ્સમેનો માત્ર 2 ચોગ્ગા મળ્યા હતા. આ સ્કોરને ઇન્ડિયાનો સૌથી ખરાબ સ્કોર માનવામાં આવે છે.

રાહુલ અને સૂર્યકુમારે ચોગ્ગા ફટકાર્યા હતા. 27મી ઓવરમાં કેએલ રાહુલે અને 38મી ઓવરમાં સૂર્યકુમાર યાદવે માંડ ચોગ્ગ માર્યા હતાં.  કોહલીએ પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા જ્યારે રાહુલે એક ચોગ્ગો કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ