બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dilapidated roof of Junagadh's Vanthali Kanya Vidyalaya collapses, 4 to 5 female students injured

આવી કેવી લાલિયાવાડી? / જૂનાગઢમાં ચાલુ ક્લાસે જર્જરિત નળીયાની છત ધરાશાયી: 4થી 5 વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત, બાળકોમાં ભય

Malay

Last Updated: 02:41 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢની વંથલી કન્યા વિદ્યાલયની જર્જરિત છત ધરાશાયી થતાં 4થી 5 વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત, વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ.

  • વંથલી કન્યા વિદ્યાલયની છત ધરાશાયી
  • 4થી 5 વિદ્યાર્થિનીઓના માથાના ભાગે ઈજા
  • વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે મકાનો અને ઈમારતો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલ જૂનાગઢની વંથલી કન્યા વિદ્યાલયની જર્જરિત છત ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વંથલી કન્યા વિદ્યાલયની છત ધરાશાયી થતાં 4થી 5 વિદ્યાર્થિનીઓને માથાના ભાગે ઈજા પહોંચી છે. જે બાદ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 

છત ધરાશાયી 4થી 5 વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત
મળતી મહિતી અનુસાર, જૂનાગઢની વંથલી કન્યા વિદ્યાલયની જર્જરિત છત ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સ્કૂલની 4થી 5 વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી.  જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. 

હોસ્પિટલ ખાતે દોડી આવ્યા વાલીઓ
આ અંગેની જાણ થતાની સાથે જ વિદ્યાર્થિનીઓના વાલીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ દુર્ઘટના બાદ સ્કૂલની તમામ વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ