બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Difficulty starting car in cold season know these tips

Car Tips / ઠંડીની સિઝનમાં કાર સ્ટાર્ટ કરવામાં થઇ રહી છે તકલીફ? તો શિયાળામાં ફૉલો કરજો આ સ્ટેપ્સ, નહીં પડે બંધ

Kishor

Last Updated: 08:20 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠંડીની સિઝન આંગણે ટકોરો મારી રહી છે તો ડીઝલ વાહનોમાં ખાસ કરીને સવારે પ્રથમ  વખત શરૂઆત કરવામાં આવે છે ત્યારે આટલું ધ્યાન રાખવું.

  • ઠંડીની સિઝનમાં પેટ્રોલ ડીઝલ કારને સ્ટાર્ટ કરવામાં આવે સમસ્યા
  • આ કારણે કાર શરૂ થવામાં કરે છે ધાંધિયા
  • કાર ખુલ્લામાં પાર્ક ન કરવી જોઈએ

તહેવારોની સિઝન પૂરબહારમાં ખીલી છે અને હવે થોડા જ દિવસોમાં ઠંડીની સિઝન આંગણે ટકોરો મારશે. ત્યારે ઠંડીની આ સિઝનમાં પેટ્રોલ ડીઝલ વાહનોને સ્ટાર્ટ કરવામાં ખૂબ જ સમસ્યા આવતી હોય છે. ડીઝલ વાહનોમાં ખાસ કરીને સવારે પ્રથમ  વખત શરૂઆત કરવામાં આવે છે ત્યારે સ્લેપ લાગવામાં ખૂબ મુશ્કેલી આવતી હોય છે. તો આવી સ્થિતિ વચ્ચે સમસ્યા અટકાવવા માટે શું કરવું જોઈએ અને તેમની પાછળના કારણો જાણીએ વિસ્તારથી.

Topic | VTV Gujarati

  • ઠંડીને કારણે એન્જિન ઓઈલ જાડું થઈ જતું હોય છે. પરિણામે એન્જિનના પિસ્ટનને સિલિન્ડરમાં ઉપર નીચે કરવામાં વધુ તાકાતની જરૂર પડતી હોય  છે ત્યારે આ સ્થિતિમાં સ્લેપ લાગવામાં સમસ્યા  આવે છે.
  • વધુમાં ઠંડીને કારણે બેટરીની પણ પોતાની તાકાત ઘટતી હોય છે. પરિણામે સ્ટાર્ટર મોટરને જોઈએ તેટલો પ્રવાહ મળતો ન હોવાથી કાર સ્ટાર્ટ કરવામાં પણ મુશ્કેલી અનુભવાય છે.
  • એક કારણ એવું પણ છે કે ઠંડીને કારણે ઇંધણનું દહન સારી રીતે ન થવાથી એન્જિન શરૂ થવામાં ધાંધીયા કરે છે..જોકે આ સમસ્યા પેટ્રોલ કાર કરતાં ડીઝલ કારમાં વધુ જન્મે છે.
  • શિયાળામાં કાર સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી ટાળવાના ઉપાયો
  • આ સમસ્યા ન થાય તે માટે સમયાંતરે તમારી કારની બેટરી ચેક કરી લેવી જોઈએ. બેટરીનું ચાર્જિંગ લેવલ હંમેશા 12.6 વોલ્ટથી ઉપર હોવું જોઈએ. શિયાળાની શરૂઆત પહેલાં, બેટરીની જો જરૂરીયાત લાગે તો બદલવી જોઈએ.
  • શિયાળામાં ખાસ કારને ખુલ્લામાં પાર્ક ન કરવી જોઈએ. કારણ કે ઠંડીના કારણે કારના એન્જિન અને બેટરીને વધુ અસર થાય છે. જેની શેડ ખૂબ આવકારદાયક માનવામાં આવે છે.
  • જો કાર શરૂ થતી નથી, તો તમે બીજી કારની બેટરી અથવા કાર જંકશનનો ઉપયોગ કરી શકો છો. કાર સ્ટાર્ટ ન થાય તો થોડી વ્યવસ્થા કરો જેથી કારનું એન્જીન ગરમ થઈ જાય અને પછી કાર સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ