બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / પત્નીને પીઠ પર બેસાડી ધવને કરી મસ્તી, ફોટોઝ શેર કરીને લખ્યું- 'તું સ્પેશિયલ છે'

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / પત્નીને પીઠ પર બેસાડી ધવને કરી મસ્તી, ફોટોઝ શેર કરીને લખ્યું- 'તું સ્પેશિયલ છે'

Last Updated: 01:57 AM, 3 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પૂર્વ ક્રિકેટર શિખર ધવનની વાઈફનો 2 જૂનના રોજ બર્થ ડે હતો. આથી શિખરે સોશિયલ મીડિયામાં એક શાનદાર પોસ્ટમાં તેમના અનેક ફોટોઝ અને રીલ અપલોડ કરી હતી.

1/7

photoStories-logo

1. ધવનની વાઈફનો જન્મદિવસ

2 જૂન પૂર્વ ક્રિકેટર શિખર ધવન માટે ખૂબ જ ખાસ દિવસ હોય છે. આ દિવસે તેની વાઈફ સોફીનો જન્મદિવસ હોય છે. શિખરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેની પત્નીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ ફોટામાં તે તેની પત્ની પર પ્રેમ લૂટાવતો જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. જન્મદિવસ પર કરી પોસ્ટ

આ ફોટોમાં શિખર ધવન તેની પત્નીના જન્મદિવસ પર લખ્યું કે "લાઈફમાં અનેક બ્લેસિંગ છે પણ એમાની તું ખાસ છે."શિખરે સોફી સાથે રોમેન્ટિક ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તેમની અદ્ભુત કેમિસ્ટ્રી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. પીઠ પર બેસાડી

શિખરે સોફી સાથે વિતાવેલા સુંદર ક્ષણો પોસ્ટ કર્યા છે. જેના એક ફોટામાં તે તેની વાઈફને તેની પીઠ પર બેસાડીને ફરતો જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. લાલ આઉટફિટ

આ પોસ્ટમાં પૂર્વ ક્રિકેટરે તેની બાલી ટ્રીપના ફોટા શેર કર્યા છે. જેમાં સોફી લાલ આઉટફિટમાં શાનદાર દેખાઈ રહી છે. તેના લુક પરથી નજર હટાવવી ફેન્સ માટે ખરેખર મુશ્કેલ લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ભારતીય લુક

અમુક ફોટામાં સોફી લાલ સાડીમાં ટ્રેડિશનલ ભારતીય લુકમાં સજ્જ જોવા મળે છે. જેમાં ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. જીમ

શિખર અને સોફીની રોમેન્ટિક રીલ પણ સામે આવી છે. જેમાં તે તેની પત્ની સાથે જીમમાં જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. બ્લેક સાડી

આ સિવાય બીજી એક રીલમાં સોફી બ્લેક સાડીમાં જોવા મળે છે. જેમાં શિખર સાથે તે કપલ ડાન્સ કરર્તી જોવા મળે છે. ફેન્સને આ ફોટો અને રીલ્સ ખુબ પસંદ આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sophie Sophies Birthday Shikhar Dhawan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ