બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Deva Shri Ganesha: Why is 'Ganpati Bappa Morya' sung on Ganesh Chaturthi? An interesting legend will be known, Pawan

ગણેશોત્સવ 2023 / દેવા શ્રી ગણેશા: ગણેશ ચતુર્થી પર 'ગણપતિ બાપ્પા મોરયા' ના જ કેમ નાદ થાય? રોચક દંતકથા જાણી થઈ જશો પાવન

Vishal Khamar

Last Updated: 09:56 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇતિહાસ અનુસાર આ કારણે જ્યારે ગણેશ વિસર્જન કરવામાં આવે છે, ત્યારે 'ગણપતિ બાપ્પા મોરયા, આવતા વર્ષે તુ વહેલા આવો' ના નારા લગાવવામાં આવે છે.

  • ગણેશ ચતુર્થી પર 'ગણપતિ બાપ્પા મોરયા'નો નાદ ગુંજ્યો 
  • જાણો કેમ ગણપતિ બાપ્પા મોરયા જ બોલવામાં આવે છે ? 
  • ગણપતિ બાપ્પા મોરયા શબ્દ પાછળ ગણપતિનું મયુરેશ્વર સ્વરૂપ હોવાનું અનુમાન 

"વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા"  ભાદરવા માસના શુકલપક્ષની ચતુર્થી એટલે ગણપતિ ચોથ જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે જાણીએ છીએ. આ ચતુર્થીથી દસ-અગિયાર દિવસ એટલે કે આનંદ ચૌદશ સુધી શ્રી ગણેશજીનું આપણે સૌ વિશેષ રીતે અભિવાદન કરતા હોઈએ છીએ. જોકે ગણેશ ચતુર્થીથી દેશભરના ગણપતિ પંડાલોમાં એક જ ગુંજ સંભળાશે, ગણપતિ બાપ્પા મોરયા. છેવટે તેને શા માટે કહેવામાં આવે છે ? આ પ્રશ્ન ઉદભવવો સ્વાભાવિક છે.   અમે તમને એ જણાવીશું કે કેમ ગણપતિ બાપ્પા મોરયા જ બોલવામાં આવે છે. 

ગણપતિ બાપ્પા સાથે સંકળાયેલા ગણપતિ બાપ્પા મોરયા શબ્દ પાછળ ગણપતિનું મયુરેશ્વર સ્વરૂપ હોવાનું માનવામાં આવે છે. ગણેશ પુરાણ અનુસાર સિંધુ નામના રાક્ષસના અત્યાચારથી તમામ લોકો કંટાળી ગયા હતા. તે ખૂબ જ શક્તિશાળી હતો અને દેવી-દેવતાઓ, તમામ મનુષ્યો તેના અત્યાચારી સ્વરૂપમાંથી બચવાનો માર્ગ શોધી રહ્યા હતા. બચવા માટે દેવતાઓએ ગણપતિજીનું આહ્વાન કર્યું.

સિંધુને મારવા માટે, ભગવાન ગણેશએ પોતાના વાહન તરીકે મોરને પસંદ કર્યો અને છ હાથવાળા અવતાર ધારણ કર્યા. ભક્તો 'ગણપતિ બાપ્પા મોરયા' ના નારા સાથે આ અવતારની પૂજા કરે છે. આ જ કારણ છે કે જ્યારે ગણેશ વિસર્જન કરવામાં આવે છે, ત્યારે 'ગણપતિ બાપ્પા મોરયા, આવતા વર્ષે તુ વહેલા આવો' ના નારા લગાવવામાં આવે છે.

મુંબઈના લાલબાગ મંદિરમાં ભક્તોની ભીડ

લાલબાગ કા રાજા એ મુંબઈનું સૌથી લોકપ્રિય જાહેર ગણેશ મંડળ છે, જેની સ્થાપના વર્ષ 1934માં કરવામાં આવી હતી. તે મુંબઈના પરેલ વિસ્તારના લાલબાગમાં આવેલું છે, તેથી જ તેને લાલબાગનો રાજા પણ કહેવામાં આવે છે. લાલબાગના રાજા, લાલબાગના ભગવાન ગણપતિની મૂર્તિના દર્શન કરવા એ પોતાનામાં ભાગ્યશાળી માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે અહીં જે પણ મનોકામનાઓ કરવામાં આવે છે તે અવશ્ય પૂરી થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ