બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / Delhi High Court : Decision for 96 years old freedom fighter wait more than 40 years for pension

ચુકાદો / વાહ રે, સરકારી કામકાજ! સ્વતંત્રતા સેનાનીએ પેન્શન માટે 40 વર્ષ જોવી પડી રાહ, 96ની ઉંમરે હાઇકોર્ટ અપાવ્યો ન્યાય, કેન્દ્રને ફટકાર્યો દંડ

Vaidehi

Last Updated: 12:18 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

96 વર્ષીય સ્વતંત્રતા સેનાનીને પેંશન માટે 40 વર્ષ સુધી રાહ જોવડાવા પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પર દંડ લગાડ્યો છે. કોર્ટે કહ્યું કે સ્વતંત્રતા સેનાનીની સાથે અસંવેદનશીલ વ્યવહાર કરવામાં આવ્યો છે.

  • 96 વર્ષીય સ્વતંત્રતા સેનાનીને 40 વર્ષે ન્યાય મળ્યો
  • સ્વતંત્રતા સૈનિક સમ્માન પેંશનનો હક મેળવવા લડ્યા સેનાની
  • હાઈકોર્ટે કેન્દ્ર સરકારને લગાવી ફટકાર

દિલ્હી હાઈકોર્ટે હાલમાં 96 વર્ષીય સ્વતંત્રતા સેનાનીને પેંશન માટે 40 વર્ષ સુધી રાહ જોવડાવવા બદલ કેન્દ્ર સરકારને 20000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે ઉત્તિમ લાલ સિંહની અરજીનું સમાધાન લાવતાં રાજ્યનાં દુ:ખદ મામલા પર નારાજગી વ્યક્ત કરી છે. ઉચ્ચ ન્યાયાલયે ફાઈન લગાડ્યો અને સાથે જ કહ્યું કે આજથી 6 અઠવાડિયાની અંદર અરજદારને ચુકવણી થઈ જવી જોઈએ. હાઈકોર્ટે સિંહની 1980થી સ્વતંત્રતા સૈનિક સમ્માન પેંશનને 6% પ્રતિ વર્ષનાં વ્યાજદર સાથે 12 અઠવાડિયાની અંદર જારી કરવાનો આદેશ આપ્યો છે.

પેંશન માટે 40 વર્ષોનો ઈંતેજાર
દેશની આઝાદી માટે લોહી-પાણી એક કરનારા સ્વતંત્રતા સેનાનીઓને સમ્માનિત કરવા માટે ભારત સરકાર દ્વારા સ્વતંત્રતા સેનિક સમ્માન પેંશન યોજનાની ઘોષણા કરી હતી. જસ્ટિસ પ્રસાદે 2 નવેમ્બરનાં જાહેર કરેલા નિર્ણયમાં કહ્યું કે 96 વર્ષીય સ્વતંત્રતા સેનાનીને પોતાના યોગ્ય પેંશન મેળવવા માટે દોડાવવામાં આવ્યું છે. પ્રસાદે કહ્યું કે અર્જન્ટ રિટ અરજી વ્યક્તિની દુખદ સ્થિતિ દર્શાવે છે. એક 96 વર્ષીય સ્વતંત્રતા સેનાનીને પોતાના પેંશન માટે 40 વર્ષોથી વધારે સમય સુધી રાહ જોવી પડી છે.

કોર્ટે નારાજગી વ્યક્ત કરી
પીઠે કહ્યું કે બિહાર સરકારે અરજદારનાં મામલામાં ભલામણ કરી છે અને મૂળ દસ્તાવેજો કેન્દ્ર સરકારને મોક્લયા છે જે કેન્દ્ર સરકારે ગૂમ કરી દીધાં છે. પીઠે કહ્યું કે બિહાર સરકારે 14.07.2022માં  અરજદારના નામની ફરી ચકાસણી કરવામાં આવી હતી. કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે જે પ્રકારે આ થયું છે તે દુખદ છે. સ્વતંત્રતા સેનાનીઓની સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. અને દેશની આઝાદી માટે લડનારા સ્વતંત્રતા સેનાનીઓ પ્રતિ ભારત સંઘ દ્વારા અસંવેદનશીલતા દેખાડવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ