બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Day 2 of Vibrant Summit: Ministers including Nirmala Sitharaman, Nitin Gadkari to attend today

વાઇબ્રન્ટ ગુજરાત 2024 / વાઇબ્રન્ટ સમિટનો બીજો દિવસ: આજે નિર્મલા સિતારમણ, નીતિન ગડકરી સહીતના મંત્રીઓ આપશે હાજરી, જાણો શેડ્યૂલ

Priyakant

Last Updated: 07:42 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat 2024 Latest News: આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો, દિવસભર વિવિધ મુદ્દાઓ પર સહભાગી દેશોના સેમિનાર પણ યોજાશે

  • ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટનો બીજો દિવસ
  • બીજા દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો
  • કેન્દ્રીય મંત્રીઓ વિવિધ સેમિનારમાં આપશે હાજરી 
  • દિવસભર વિવિધ મુદ્દાઓ પર સહભાગી દેશોના સેમિનાર પણ યોજાશે

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો બીજો દિવસ છે. વિગતો મુજબ આજે બીજા દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો જોવા મળશે. આજે કેન્દ્રીય મંત્રીઓ વિવિધ સેમિનારમાં હાજરી આપશે. આ સાથે દિવસભર વિવિધ મુદ્દાઓ પર સેમિનાર થશે. મહત્વનું છે કે, ગઈકાલે વાઇબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહીતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બીજા દિવસે એટલે કે આજે કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ, નિર્મલા સીતારમણ ,નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન સહીત વિવિધ મંત્રીઓ હાજરી આપશે. જેમાં આજે દિવસભર વિવિધ મુદ્દાઓ પર સહભાગી દેશોના સેમિનાર પણ યોજાશે. નોંધનિય છે કે, ગઈકાલે વાઈબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે જ દેશના ટોચના ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં મોટા મુડી રોકાણ કરવાની જાહેરાત કરી હતી. 

જાણો આજે શું છે કાર્યક્રમ ? 

  • સ્ટાર્ટ અપ્સ: અસિમિત ક્ષમતાઓને પ્રોત્સાહન
  • ઈ-કોમર્સ: વ્યવસાય હવે આંગળીના ટેરવેપોર્ટ આધારિત શહેરી વિકાસ
  • ભવિષ્ય માટે કાર્યબળનું નિર્માણ: ઈન્ડસ્ટ્રી 4.0 માટે કૌશલ્ય
  • TECHADE: ટેકનોલોજી દશક તરફ ભારતનું પ્રયાણ
  • GIFT સિટી: આધુનિક ભારતની મહત્વકાંક્ષા
  • પુન:પ્રાપ્ય ઉર્જા: ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ
  • ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ: 2047 તરફ આગેકૂચ
  • ઈન્ટરનેશનલ સ્પેશ કોન્ફરન્સ
  • કૌશલ્ય વિકાસ માટે ગ્લોબલ નેટવર્કસનો વિકાસ
  • સેમિકન્ડક્ટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ

વધુ વાંચો: ગુજરાતને મળ્યું વાયબ્રન્ટ રોકાણ, અદાણી, અંબાણી, ટાટા, મિત્તલે કર્યા મોટા એલાન, જુઓ કોણ કયા સેક્ટરમાં રૂપિયા નાખશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ