બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Extra / dawood-ibrahim-chota-shakeel-conflict-pakistan-underworld

NULL / અંડરવર્લ્ડમાં પડી ફૂટ દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલનો રસ્તો થયો અલગ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

કરાચી: વર્ષો સુધી સાથે કામ કરીને વિશ્વમાં પોતનો દબદબો કરતા એવા દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ હવે અલગ થયા છે. ભારતના ઈન્ટેલિજેન્સના અધિકારીથી મળેલ માહિતી મુજબ શકીલ અને દાઉલ બન્ને અલગ થયા છે. 

મહત્વનુ છે કે શકીલ 1980માં મુંબઈ છોડયા બાદ દાઉદની પાસે કરાચીના રેડિકલફ વિસ્તારમાં રહેતો હતો. ત્યારે હવે શકીલે આ વિસ્તાર છોડીને કોઈ અલગ વિસ્તારમાં પોતાનુ સ્થળ બનાવ્યુ છે. જોકે હાલમાં શકીલ કયા વિસ્તારમાં રહે છે તે કોઈને પણ ખબર નથી.

સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ દાઉદના સૌથી ખાસ અને કરીબી લોકોમાથી એક શકીલ છે અને તેઓ છેલ્લા 3 દશકોમાંથી જોડે છે. બન્નેએ સાથે મળીને ગેંગ બનાવી છે. શકીલની ઉમર હાલમાં 50ની આસપાસ છે. બન્નેના વચ્ચે હાલમાં  દાઉદના નાના ભાઈ અનીસની ગેંગના કારણે ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે બાજ હવે શકીલ અલગ થયો છે. 

ઈન્ટેલિજેન્સ મુજબ દાઉદ અને શકીલના વચ્ચે મતભેદના કારણે અલગામાં પાકિસ્તાનમાં પણ સુરક્ષા એજન્સીઓ ચેતવી ગઈ છે. જોકે આ શકીલ અને દાઉદ બન્ને અલગ ગેંગ બનાવશે તો ભારત વિરુદ્ધ થઈ રહેલ પ્રવૃતિઓમાં વધારો થઈ શકે છે.  મહત્વનુ છે કે 1993ના મુંબઈ બસ બ્લાસ્ટમાં દાઉદ અને શકીલ મુખ્ય આરોપી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ