બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / આરોગ્ય / danger of noise canceling headphones

તમારા કામનું / આવા ખાસ પ્રકારના હેડફોન વાપરતા હોવ કે પછી લેવાનું વિચારતા હોવ તો ચેતજો! ચક્કર આવવા-ગભરામણ સહિત થઈ રહી છે અનેક સમસ્યાઓ

Manisha Jogi

Last Updated: 08:39 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિશવોશર, ફ્રિજ, વેક્યૂમ ક્લીનર અને વોશિંગ મશીનનો અવાજ ના આવે તે માટે ઈયર પ્લગ, નોઈસ કેન્સલિંગ હેડફોન અથવા કંસ્ટ્રક્શન હેડફોન જેવા ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવે છે.

  • નોઈસ કેન્સલિંગ હેડફોનનો વધુ ઉપયોગ
  • આ પ્રકારના ડિવાઈસનો વધુ ઉપયોગ કરવો તે જોખમ 
  • સાંભળવાની સંવેદનશીલતા પર ઊંધી અસર થઈ શકે છે

હાલના દિવસોમાં લોકો નોઈસ કેન્સલિંગ હેડફોનનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. ડિશવોશર, ફ્રિજ, વેક્યૂમ ક્લીનર અને વોશિંગ મશીનનો અવાજ ના આવે તે માટે ઈયર પ્લગ, નોઈસ કેન્સલિંગ હેડફોન અથવા કંસ્ટ્રક્શન હેડફોન જેવા ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવે છે. 

આ પ્રકારના ડિવાઈસનો વધુ ઉપયોગ કરવો તે જોખમ છે
જ્યારે બ્રેઈનને ધીમો સાઉન્ડ ઈનપુટ મળે છે, ત્યારે તે વધુ સાંભળવાની કોશિશ કરે છે. જેમાં સાઉન્ડ કેન્સલિંગ ડિવાઈસ તથા અન્ય ડિવાઈસ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ પ્રકારના ડિવાઈસનો વધુ ઉપયોગ કરવાથી સાંભળવાની સંવેદનશીલતા પર ઊંધી અસર થઈ શકે છે. આ ડિવાઈસનો વધુ ઉપયોગ કરવાથી થોડો અવાજ આવે તો પણ વ્યક્તિ સંવેદનશીલ બની જાય છે. જેને મિસોફોનિયા તરીકે ઓળખવામાં આવે છે. 

હેડફોન ના લગાવવો
ઉદાહર તરીકે પ્લેનમાં સફર કરતા સમયે રડતા બાળકની બાજુમાં બેસવામાં ગુસ્સો આવે છે, જેથી હેડફોન લગાવી શકાય છે. શક્ય હોય તો તે વ્યક્તિ સાથે વાત કરીને અથવા સીટ બદલીને પણ તમે બચી શકો છો. જેથી તમારું ધ્યાન તે વ્યક્તિ પર નહીં રહે. જે માટે ઓપોઝિટ એક્શન પણ કરી શકાય છે અથવા સ્માઈલ કરીને પણ આ પરિસ્થિતિને અવગણી શકો છો. 

  • ડોકટર્સ જણાવી રહ્યા છે કે, વધુ સમય સુધી નોઈસ કેન્સલિંગ હેડફોનનો ઉપયોગ કરવાથી ચક્કર આવવા અને ધ્યાનભંગ થવાની સમસ્યા થાય છે. 
  • અનેક લોકોને માથાનો દુખાવો તથા ગભરામણની સમસ્યા થાય છે, જે માટે નોઈસ કેન્સલિંગ જવાબદાર છે. 
  • નોઈસ કેન્સલિંગ ટેકનોલોજી ખૂબ જ ઓછી ફ્રિક્વન્સી ઉત્પન્ન કરે છે. જેના કારણે કાનના રિસેપ્ટર્સ ઉત્તેજિત થાય છે અને તે બ્રેઈનને ખોટા પ્રકારે સૂચના આપે છે. 
  • આંખો સ્થિર હોવા છતાં એવું લાગે છે કે, ચક્કર આવી રહ્યા છે. આ પ્રકારે બ્રેઈનને મિશ્રિત સંદેશ  મળવાને કારણે વિચારી શકાતું નથી. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ