બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Cyclone Mocha becomes dangerous, 3 day red alert warning of heavy rains in northeastern states

મોટા સમાચાર / મોચા મચાવશે તબાહી! દરિયો ગાંડોતૂર, 3 દિવસનું રેડ અલર્ટ જાહેર, આ જગ્યાઓ પર અતિભારે વરસાદની આગાહી

Megha

Last Updated: 08:47 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાત મોચા 13 મેની સાંજ સુધીમાં ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જે બાદ 135 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની સંભાવના છે.

  • આજ સાંજ સુધીમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે 'મોચા' 
  • બાંગ્લાદેશ-મ્યાનમાર તટ તરફ આગળ વધશે 'મોચા' 
  • પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

છેલ્લા થોડા દિવસોથી ચક્રવાત મોચાના ભણકારા વાગી રહ્યા છે એવામાં હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાત મોચા 13 મેની સાંજ સુધીમાં એટલે કે આજ સાંજ સુધીમાં ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જે બાદ 135 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની સંભાવના છે. જો કે આ ચક્રવાતની અસર શુક્રવાર રાતથી જ જોવા મળવાની હતી આવી સ્થિતિમાં હવામાન વિભાગે 3 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને રાજ્ય સરકારોએ તમામ સંબંધિત અધિકારીઓને જાન-માલના નુકસાનને રોકવા માટે તમામ સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે.

બાંગ્લાદેશ-મ્યાનમાર તટ તરફ આગળ વધશે 'મોચા' 
એ વાત તો નોંધનીય છે કે ચક્રવાત મોચા બાંગ્લાદેશ-મ્યાનમાર તટ તરફ આગળ વધશે અને સાવચેતીના પગલાં લઈને પશ્ચિમ બંગાળ સરકારે નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરીને લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલ્યા છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન 'મોચા' દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં મધ્ય બંગાળની ખાડી ક્ષેત્રને લગતા ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હવે તે 9 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે.

શનિવારે સાંજે તોફાનમાં ફેરવાશે ચક્રવાત મોચા 
IMDએ જણાવ્યું કે ચક્રવાત મોચા શનિવારે સાંજે તેની ટોચની તીવ્રતા પર પહોંચી જશે. તે બાંગ્લાદેશઅને મ્યાનમાર વચ્ચે દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ અને ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. રવિવારે બપોરના મ્યાનમારની નજીક આવશે. ચક્રવાત મોચાના કારણે 140-150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેની મહત્તમ ઝડપ 165 કિમી પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે.

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
ચક્રવાત મોચાના અસરની વાત કરીએ તો ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર અને દક્ષિણ આસામમાં મોટાભાગના સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે આ રાજ્યોમાં શનિવાર અને રવિવારે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. આ સાથે જ વરસાદ અને પવનને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલનની શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ