બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / crpf headquarters in delhi has been sealed after staff tested corona positive

Coronavirus / ડ્રાઇવરના કોરોના પોઝિટિવ આવ્યા બાદ દિલ્હીનું CRPF મુખ્યાલય સીલ, કોઇને અંદર જવાની મંજૂરી નહીં

Mehul

Last Updated: 03:11 PM, 3 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ પ્રકોપને કારણે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના દિલ્હી સ્થિત મુખ્યાલયને સીલ કરી દેવામાં આવ્યું છે. સીઆરપીએફની બિલ્ડિંગમાં કામ કરનાર એક ડ્રાઇવરના કોરોના પોઝિટિવ નીકળ્યા બાદ હેડક્વાર્ટરને સીલ કરી દેવાયું છે. અધિકારીઓ મુજબ, નવો આદેશ મળે ત્યાં સુધી કોઇને પણ મુખ્યાલયની અંદર જવાની મજૂરી અપાશે નહીં.

  • કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના દિલ્હી સ્થિત મુખ્યાલયને સીલ કરાયું
  • શનિવારે દિલ્હીમાં સીઆરપીએફની 31 બટાલિયનના 122 જવાનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા

બિલ્ડિંગને સેનેટાઇઝ કર્યા બાદ બંધ કરી દેવાઇ છે. ભારતમાં કોરોના વાયરસ (Covid 19)નો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસની સંખ્યા વધીને 40 હજારની નજીક પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 1301 લોકોના મોત થયા છે. 

આ પહેલા શનિવારે દિલ્હીના મયૂર વિહારમાં તહેનાત સીઆરપીએફની 31 બટાલિયનના 122 જવાનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા હતા. હજુ 100 જવાનોનો કોરોના વાયરસ ટેસ્ટની રિપોર્ટ આવવાની બાકી છે. કોરોના વાયરસથી 28 એપ્રિલે એક જવાનનું મોત થઇ ગયું હતું. 

આ બટાલિયનના 45 જવાન ગત સપ્તાહે કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમની સંખ્યા વધીને હવે 122એ પહોંચી ગઇ છે. આમ આખી બટાલિયનને ક્વૉરન્ટીન કરી સૌની તપાસ કરાઇ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ