બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / cricket ipl finals 2023 hardik pandya can become 1st captain to win this title

IPL 2023 / પંડ્યાનો પાવર ચાલશે? IPLની 16 સિઝનમાં 14 ટીમો અને 63 કેપ્ટન જે ન કરી શક્યા એ કરી બતાવવાનો અવસર

Arohi

Last Updated: 03:20 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 CSK Vs GT Final: હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકે ઈતિહાસ રચી નાખ્યો છે. તેમણે ગુજરાત ટાઈટન્સને સતત બીજી સીઝનના ફાઈનલમાં જગ્યા અપાવી દીધી છે.

  • પંડ્યાનો પાવર ચાલશે? 
  • કેપ્ટન તરીકે પંડ્યાએ રચ્યો ઈતિહાસ 
  • સતત બીજી વખત ટીમ પહોંચી ફાઈનલમાં 

IPL 2023ની ફાઈનલ 28 મે રવિવારે ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે રમાશે. એટલે કે ગુજરાતની ટીમ આ મેચ જીતી લેશે તો પંડ્યા રેકોર્ડના મામલામાં રોહિત શર્માથી લઈને એમએસ ધોની સુધી આગળ નિકળી જશે. 

 

હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકે સતત બીજા સીઝનમાં ગુજરાત ટાઈટન્સને ઈન્ડિયન પ્રીમિયર લીગના ફાઈનલમાં જગ્યા અપાવી દીધી છે. ટાઈટન્સની ટીમ આઈપીએલ 2022થી જ ટી20 લીગમાં ઉતરી રહી છે. ટીમે પહેલા સીઝનના ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સને મ્હાત આપી હતી. 

IPL 2023ની વાત કરીએ તો ટીમ ક્વોલિફાયર-2ના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સને મ્હાત આપીને ટ્રોફીની રેસમાં શામેલ થઈ ગઈ. ટીમને હવે 28 મે રવિવારે ટાઈટલ માટે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચ રમવાની રહેશે. 

પંડ્યાની પાસે છે મોટો રેકોર્ડ બનાવવાની તક 
IPL 2023માં કુલ 10 ટીમો ઉતરી રહી છે. ટી20 લીગના ઈતિહાસની વાત કરવામાં આવે તો કુલ 15 ટીમો ઉતરી ચુકી છે. તેના ઉપરાંત 64 ખેલાડી ઓછામાં ઓછા એક મેચમાં કેપ્ટન્સી કરી ચુક્યા છે. 

એવામાં લખનૌઉ સુપર જાયન્ટ્સથી લઈને હાર્દિક પંડ્યાની પાસે રવિવારે એક મોટો રેકોર્ડ બનાવવાની તક છે. પંડ્યા જો ફાઈનલ મેચ જીતી જાય છે તો કેપ્ટન તરીકે ડેબ્યૂ કરતા સતત 2 સીઝનમાં IPLની ટ્રોફી જીતનાર પહેલો ખેલાડી બની જશે. 

14 ટીમોને પાછળ છોડી શકે છે GT
ગુજરાત ટાઈટન્સ ટ્રોફી જીતતા જ બીજી 14 ટીમોને પાછળ છોડી દેશે. 14 ટીમોમાં ડેબ્યૂ કરતી વખતે કોઈ ટીમ સતત 2 વખત ટ્રોફી નથી જીતી શકી. ડેબ્યૂ કેપ્ટનની વાત કરવામાં આવે તો 2008માં શેન વોર્ને રાજસ્થાન રોયલ્સને લીગની પહેલા સીઝનની ટ્રોફી જીતાવી હતી. આ ઉપરાંત રોહિત શર્મા 2013માં પહેલી વખત કેપ્ટન બન્યા હતા અને મુંબઈને ચેમ્પિયન બનાવી હતી. પરંતુ બીજી સીઝનમાં તે આમ ન કરી શક્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ