બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / વિશ્વ / covid 19 nutrition advice for adults during the outbreak

તમારા કામનું / WHOએ જણાવ્યું, કોરોનાની નવી લહેરથી બચવા શું ખાવું અને શું નહીં

Dharmishtha

Last Updated: 10:54 AM, 17 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાથી બચવા માટે WHOએ શું ખાવું જોઈએ અને શું નહી તે જણાવ્યું છે.

  • WHOએ  શું ખાવું જોઈએ અને શું નહી તે જણાવ્યું
  • અનેક પ્રકારના તાજા ફળો અને અનપ્રોસેસ્ડ ફુડ સામેલ કરો
  •  શાકભાજીને વધારે કુક ન કરો

WHOએ  શું ખાવું જોઈએ અને શું નહી તે જણાવ્યું 

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે સાથે તમારે ખાણીપીણીનું ધ્યાન રાખવાની જરુર છે. આ ઋુતુમાં સારુ ન્યુટ્રિશિયન  અને હાઈડ્રેશન ઈમ્યૂનિટિ સિસ્ટમને મજબૂત બનાવે છે જે ગંભીર બિમારી અને સંક્રમણના ખતરાથી બચાવે છે.  જેને લઈને WHOએ  શું ખાવું જોઈએ અને શું નહી તે જણાવ્યું છે.

અનેક પ્રકારના તાજા ફળો અને અનપ્રોસેસ્ડ ફુડ સામેલ કરો

કોરોનાથી બચવા માટે પોતાના ડાયટમાં અનેક પ્રકારના તાજા ફળો અને અનપ્રોસેસ્ડ ફુડ સામેલ કરવા જોઈએ જેથી તમને જરુરી વિટામિન, મિનરલ્સ, ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓક્સિડેન્ટ મળી શકે.   ખૂબ બધા ફળ, શાકભાજી, દાળ બીન્સ જેવા ફળો, નટ્સ અને અનપ્રોસેસ્ડ મકાઈ, બાજરો, ઓટ્સ, ઘંઉ, બ્રાઉન ચોખા. મૂળ વાળા શાકભાજી જેમાં બટાકા , શકરિયા અને અરબી ખાઓ, આ ઉપરાંત મીટ, મચ્છી, ઈંડા અને દૂધ ડાયટમાં ઉમેરો.

 શાકભાજીને વધારે કુક ન કરો

દર રોજ ઓછામાં ઓછા 2 કપ ફળ, 2.5 કપ શાકભાજી, 180 ગ્રામ અનાજ અને 160 ગ્રામ મીટ ખાઓ, અઠવાડિયામાં 1-2 વાર રેડ મીટ અને 2-3 વાર ચીકન ખાઓ. સાંજે હળવી ભૂખ લાગવા પર કાચા શાકભાજી અને તાજા ફળ ખાઓ. શાકભાજીને વધારે કુક ન કરો. ડબ્બા બંધ ફળ શાકભાજીમાં મીઠુ કે ખાંડ ન ખાઓ.
 


 

પાણી પર ધ્યાન રાખો

બોર્ડમાં પાણી ખૂબ જરીરી છે. જે શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે અને ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીઓ. આ ઉપરાંત ફળ- શાકભાજીનો જ્યૂશ અને લીંબુ પણ પીઓ. સોફ્ટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક, સોડા અને કોફીનું પ્રમાણ બિલકુલ ઓછું કરી દો.
   
અનસૈચ્યૂરેટેડ ફેટ્સ

ફેટી ફિશ, બટર, કોકોનેટ, ઓઈલ ક્રીમ, ચીજ અને ઘીમાં બનાવેલા સૈચ્યુરેટેડ ફેટ્સની જગ્યાએ અનસૈચ્યૂરેટેડ ફેટ્સ વાળી ફિશ, અવોકાડો, નટ્સ, ઓલિવ ઓઈલ, સોયા, કેનોલા, સૂરજમુખી અને કોર્ન ઓઈલ ખાવ. પ્રોસેસ્ડ મીટ બિલકુલ ન ખાવ.   બહારનું જમવાનું અવોઈડ કરો. ઘરે જ જમો. ખાંડ ફેટ અને મીઠાનું સેવન કરવાથી બચો. દિવસ ભરમાં માત્ર 1 ચમચી મીઠુ આહારમાં લો. જંક ફુડ, ફાસ્ટ ફુડ, ફ્રાઈ ફુડ, ફ્રોઝન ફુડ અવોઈડ કરો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ