બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / Covid 19 Medicine By Saifai PGI

રાહત / કોરોના સંકટ વચ્ચે આવ્યા સૌથી મહત્વના સમાચાર, ICMRએ આ દવાને આપી મંજૂરી

Kavan

Last Updated: 10:25 AM, 10 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ અને દુનિયામાં કોરોનાના વધતા કહેર વચ્ચે એક રાહત ભર્યા સમાચાર આવ્યા છે. કોરોના માટે ભારતમાં તૈયાર થયેલી દવાને ICMRએ મંજુરી આપી દિધી છે. એલોપેથી અને આયુર્વેદથી તૈયાર થયેલી દવાને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી છે.

  • કોરોના અંગે આવ્યા સૌથી મહત્વના સમાચાર
  • ICMRએ એલોપેથી અને આયુર્વેદથી તૈયાર થયેલી દવાને આપી મંજુરી
  • યૂપીના સૈફઈ મેડિકલ યુનિ.ની દવાને આપી મંજુરી

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશની સૈફઈ મેડિકલ યુનિવર્સિટીએ આ દવા બનાવી છે. જેમાં આયુર્વેદના 12 અને એલોપેથીના 1 ઘટકનું મિશ્રણ કરીને દવા તૈયાર કરવામાં આવી છે. જેનું કોરોનાના 40 દર્દીઓ પર પરિક્ષણ કરવામાં આવ્યું. 

દવા લીધા બાદ 26 દર્દીઓ પાંચમાં દિવસે થયાં સાજા 

આપને જણાવી દઇએ કે, આ દવા લીધા બાદ 26 દર્દીઓ પાંચમાં દિવસે સાજા થઈ ગયા. જ્યારે 4 દર્દીઓ 10માં દિવસે સાજા થયા અને બાકીના 10 દર્દીઓની હજુ સારવાર ચાલી રહી છે. 

થોડા જ સમયમાં બજારમાં મળશે આ દવા 

પરિક્ષણ થયેલા 40 દર્દીઓ 9થી 60 વર્ષની ઉંમરના છે. જેમાંથી 8 દર્દી શ્વાસ, ડાયાબિટીસ, કેન્સર અને હ્રદયની બિમારીથી પણ પીડિત હતા. ઉત્તરપ્રદેશ સરકારે કોવિડ-19 હોસ્પિટલ માટે આ દવાનું ઉત્પાદન કરવાની સૂચના આપી દિધી છે. અને થોડા જ સમયમાં બજારમાં પણ આ દવા ઉપલબ્ધ થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ