બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus privet hospital corona treatment package audio viral

Audio / કોરોના સંકટમાં ખાનગી હોસ્પિટલોએ હાટડીઓ ખોલી, સરકાર મૂક બની જોઈ રહી છે?

Gayatri

Last Updated: 08:06 PM, 22 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાવાયરસનું સંકટ દિવસેને દિવસે ઘેરૂ બની રહ્યુ છે ત્યારે અમદાવાદમાં સરકાર તરફથી સારવારનો કરવાની છૂટ આપવામાં આવેલી ખાનગી હોસ્પિટલોએ હાટડીઓ ખોલીને કોરોના દર્દી માટેના પેકેજ જાહેર શરૂ કરી દીધા છે. લાખો કરોડોમાં ફી વસૂલીને સારવારની વાતો વાયરલ ઓડિયો ક્લિપના માધ્યમથી જનજન સુધી પહોંચી ગઈ છે. ત્યારે મા કાર્ડની બોદી સરકારી વાતો મુદ્દે સરકારે મૌન સિવાય કાંઈ જવાબ આપ્યો નથી.

  • સરકારની નીતિ વિરુદ્ધ જઇને લાખો રુપિયાની ફી લેશે
  • એચસીજી અને સ્ટરલિંગ હોસ્પિટલ લાખો રુપિયાની ફી નક્કી કરી
  • જાગૃત નાગરિકના ઓડિયોમાં કોર્પોરેટ હોસ્પિટલની પોલ ખુલી ગઈ છે. 

સરકારે આપેલી ખાનગી હોસ્પિટલો ને કોરોના માટેની પરવાનગી નો દુરુપયોગ, હોસ્પિટલો દ્વારા થતી આવી મહામારી ના સમયે ઉઘાડી લૂંટ, જેવી કે, સ્ટર્લિંગ હોસ્પિટલ ડિપોઝિટ અમાઉન્ટ 8,50,000 લાખ રૂપિયા તથા HCG હોસ્પિટલ ના પ્રતિદિવસ 50,000 નક્કી થયા છે. 

ઓડિયો ક્લિપમાં ખાનગી હોસ્પિટલો અને સરકારની ખાનગી હોસ્પિટલો તરફની કુણી લાગણીનો ભાંડો ફૂટી ગયો છે. આ હોસ્પિટલોને સારવાર માટે છૂટ આપવામાં આવી છે અને આ સારવાર માટે 'મા' કાર્ડ પણ ચાલશે નહીં તેવું હોસ્પિટલ સ્ટાફ સ્પષ્ટ કહી રહ્યો છે. આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. ત્યારે હવે ગુજરાત સરકાર સામે સામાન્ય નાગરિક આશાભરી નજરે જોઈ રહ્યો છે. 

HCG માં 7 લાખનું પેકેજ

એચસીજીમાં દર્દીની સારવાર માટે 7 લાખ રુપિયાનું પેકેઝ તૈયાર કરવામાં આવ્યુ છે. એચસીજીમાં કોરોનાના દર્દીએ 2.50 લાખની ડિપોઝિટ જમા કરાવવાની રહેશે. એચસીજી દાખલ થતા પહેલા બે કોરા ચેક પણ અપવા પડશે. આઇસીયુ ચાર્જ વગર 7.5 લાખનું અધધ બીલનું અનુમાન લગાવવામાં આવે છે. 

સ્ટર્લિંગ હોસ્પિટલમાં પણ લાખોના પેકજ

સ્ટર્લિંગ હોસ્પિટલ માં કોરોના વાઇરસ મહામારી ના ઈલાજ નાં આંકડા સાંભળી કોરોના થી નહિ પરંતુ ઈલાજ ની રકમ થી હાર્ટએટેક આવી મરી જવાય આ ઈલાજ મધ્યમવર્ગ ગરીબો કેમ કરી શકશે? સરકાર વિચારે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ