બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus parshottam rupala audio clip

મહામારી / અમરેલીમાં કોરોનાની કામગીરીને લઇને ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાની ઓડિયો ક્લીપ વાયરલ

Kavan

Last Updated: 11:38 PM, 10 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોરોના વાયરસે ભરડો લીધો છે તો અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ અમદાવાદમાં જોવા મળ્યા છે. આ તમામ વચ્ચે આજરોજ ભાજપના પીઢ નેતા અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની એક ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે.

  • કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ઓડિયો ક્લીપ વાયરલ
  • અમરેલીમાં કોરોના મુદ્દે કામગીરીને લઇ  કરી વાત
  • ઓડિયો ક્લીપને VTV ન્યૂઝ સત્તાવાર રીતે નથી કરતું સમર્થન

ઉલ્લેખનીય છે કે, વાયરલ થયેલી આ ઓડિયો ક્લીપમાં અમરેલીમાં કોરોના મુદ્દે કામગીરીને લઇ  વાત કરતા સાંભળવા મળે છે. જેમાં તેઓ અધિકારીઓની કામગીરી મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે. 

નેતાના આ વીડિયોની  VTV ન્યૂઝ  પુષ્ટી કરતું નથી 
 
નોંધનીય છે કે, એક તરફ રાજ્યમાં કોરોનાનો કહેર છે ત્યારે બીજી તરફ આ પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થતાં જિલ્લમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે, ઓડિયો ક્લીપને VTV ન્યૂઝ સત્તાવાર રીતે નથી કરતું સમર્થન કરતું નથી. 

રાજ્યમાં કોરોનાનો કહેર 

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 398 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં આજે 278 કેસ નોંધાયા છે. 

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 8195 પર પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 493 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓનો ડિસ્ચાર્જ રેટ 32.64% થયો છે. 

આજે રાજ્યમાં 454 દર્દીઓ થયાં સાજા

આ સાથે આજ રોજ  454 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 2545 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ