બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat know time for foods and other household item buying

Coronavirus / LOCKDOWN : ગુજરાતમાં કયા સમયે મળશે કઈ ચીજવસ્તુઓ જાણી લો, આ રહ્યુ ટાઈમ ટેબલ

Gayatri

Last Updated: 10:52 AM, 26 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સહિત દેશભરમાં 14મી એપ્રિલ સુધી લોકડાઉન છે ત્યારે લોકો ઘરની બહાર ખરીદી કરવા ન ઉમટી પડે એટલે દરેક વસ્તુ અને દુકાનો માટે સમય નક્કી કરવામાં આવ્યો છે જે જાણો જરૂરી છે. જો તમે એ સમય સિવાય અમસ્તા જ રોડ પર રખડતા દેખાશો તો પોલીસ તમને ઠમઠોરી શકે છે. તો એ માટેના સમય જાણી લેવા ખુબ જ આવશ્યક છે.

  • લોકડાઉનમાં કયા સમયે મળશે જીવન જરૂરિયાત વસ્તુઓ જાણો
  • શાકભાજી, દૂધ, કરિયાણા વગેરેના સમય નક્કી
  • પેટ્રોલ પંપનો પણ સમય નક્કી

આજથી આ સમયે મળશે જીવન જરૂરિયાતની વસ્તુઓ

1. દૂધ-છાશ કેન્દ્રોઃ સવારે 6-30થી 9-30 અને સાંજે 7-00થી 9-00
2. અનાજ-કરીયાણાની દુકાનોઃ 9-00થી 12-00
3. અનાજ દળવાની ચક્કીઓઃ સવારે 9-00થી 12-00 અને સાંજે 4-00થી 6-00
4. શાકભાજીની દુકાનો/ પાથરણા/ ફળવાળાઃ સવારે 8-00થી 10-00 અને સાંજે 4-00થી 6-00
5. જથ્થાબંધ શાકભાજીઃ સવારે 6-00થી 8-00

જાણો શું ચાલુ રહેશે અને શું બંધ

શું-શું ચાલુ રહેશે

  • ડિફેન્સ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વીજળી ઉત્પાદન અને ટ્રાન્સમિશન યુનિટ, પોસ્ટ ઓફિસ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, પૂર્વાનુમાનની એજન્સી વગેરે
  • શાકભાજી, રેશનિંગ, દવા, ફળોની દુકાન ચાલુ રહેશે
  • બૅંક, ઈન્સ્યોરન્સ ઓફિસ, ATM
  • પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા
  • ઈન્ટરનેટ, બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસ પણ ચાલુ રહેશે
  • ઈ-કોમર્સ દ્વારા દવા, મેડિકલ ઉપકરણની ડિલીવરી ચાલુ રહેશે
  • પેટ્રોલ પંપ(સવારે 8.00થી સાંજે 4.00), LPG પંપ અને ગેસ રિટેલ ચાલુ રહેશે
  • પ્રાઈવેટ સિક્યોરિટી સર્વિસ પણ મળતી રહેશે
  • હોસ્પિટલ, ડિસ્પેન્સરી, ક્લીનિક, નર્સિંગ હોમ ચાલુ રહેશે

શું-શું બંધ રહેશે

  • સરકારી અને પ્રાઈવેટ ઓફિસો
  • રેલ, એરલાઈન્સ અને રોડવેઝની સેવા
  • તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ
  • પબ્લિક પ્લેસ જેવી કે મૉલ, જિમ, હૉલ, સ્પા, સ્પોર્ટ્સ ક્લબ
  • તમામ રેસ્ટોરન્ટ્સ, દુકાનો (કરિયાણા અને જીવનજરૂરિયાત સિવાય) બંધ રહેશે
  • ધાર્મિક સ્થળો, તમામ શિક્ષણ સંસ્થાન
  • અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોને મંજૂરી નહીં
  • તમામ ફેક્ટરી, વર્કશૉપ, ગોડાઉન, સાપ્તાહિક માર્કેટ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ