બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus gujarat ahmedabad city positive case

Coronavirus / અમદાવાદ શહેરમાં કોરોના બન્યો કાળઃ વોર્ડ પ્રમાણેના આંકડા જોઇ ચોંકી જશો તમે

Divyesh

Last Updated: 09:00 AM, 15 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર સતત જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ હોટસ્પોટ તરીકે અમદાવાદ આગળ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં સૌથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો હાલ 16,000થી વધુ કેસ નોંધાયાં છે અને હાલમાં 3,856 કેસ એક્ટિવ છે.

રાજ્યમાં વધતા કોરોનાના પોઝિટિવ કેસ વચ્ચે અમદાવાદ શહેરમાં કોરોનાને લઇને આંકડાઓ ચિંતાજનક જોવા મળી રહ્યાં છે. શહેરના દરેક વોર્ડની વાત કરીએ તો કોરોનાના આંકડાઓ પશ્ચિમ ઝોનમાં હાલ વધી રહ્યાં છે. 

અમદાવાદમાં કયા વોર્ડમાં કેટલા કેસ ?

પશ્ચિમઝોનમાં કુલ 65 કેસ

પાલડી 07 ચાંદખેડા 08
સાબરમતી 07 વાડજ 07
વાસણા 08 રાણીપ 07
નારણપુરા 18 સ્ટેડિયમ 03


ઉત્તર પશ્ચિમઝોનમાં કુલ 33 કેસ

બોડકદેવ 08 ઘાટલોડિયા 07
ગોતા 10 ચાંદલોડિયા 03
થલતેજ 05  


પૂર્વ ઝોનમાં કુલ 49 કેસ

નિકોલ 15 વિરાટનગર 01
અમરાઇવાડી 10 ભાઈપુરા 03
વસ્ત્રાલ 09 ગોમતીપૂર 02
ઓઢવ 09  


ઉત્તરઝોનમાં કુલ 57 કેસ

સરદારનગર 02 નરોડા 09
બાપુનગર 03 સૈજપુર 12
ઇન્ડિયાકોલોની 09 સરસપુર 09
કુબેરનગર 03 ઠક્કરનગર 10


દક્ષિણ ઝોનમાં કુલ 60 કેસ

વટવા 11 ઇન્દ્રપુરી 04
મણિનગર 21 ઇસનપુર. 12
બહેરામપુરા 07 ખોખરા 04
દાણીલીમડા 04 લાંભા 02


મધ્ય ઝોનમાં કુલ 28 કેસ

શાહીબાગ 16 ખાડિયા 02
અસારવા 05 દરિયાપુર 02
જમાલપુર 03  


દક્ષિણ પશ્ચિમઝોનમાં કુલ 27

દક્ષિણપશ્ચિમ ઝોન8 સરખેજ 02
સેટેલાઇટ 11 વેજલપુર 05
મક્તમપુરા 09  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ