બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / coronavirus cases total covid 19 patient in india jumps to 46 433 death count at 1568

Coronavirus / દેશમાં એક દિવસના સૌથી વધુ કોરોનાના કેસ અને મોત નોંધાયા, 12 દેશોમાંથી ભારતીયોને પરત લવાશે

Mehul

Last Updated: 04:56 PM, 5 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધુ નવા 3900 કેસ સામે આવ્યા છે. જ્યારે સર્વાધિક 195 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 46,433 થઇ છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 1568 લોકોના મોત થયા છે.

  • દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસથી 1020 લોકો સાજા થયા 
  • કોરોના બીમારીથી રિકવરીનો રેટ વધીને 27.41 થયો છે
  • દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 46,433 થયા

દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસથી 1020 લોકો સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 12,726 લોકો આ વાયરસથી સાજા થયા છે. જ્યારે કોરોના બીમારીથી રિકવરીનો રેટ વધીને 27.41 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં ટેસ્ટિંગ વધવાને કારણે વધારે કેસ સામે આવી રહ્યા છે. હવે દેશમાં 12 દિવસે કોરોના વાયરસના કેસ ડબલ થઇ રહ્યા છે. હાલ દેશમાં કોરોના વાયરસના કુલ 32,138 એક્ટિવ કેસ છે. 

 

વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લવાશે : ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવશે. આ પ્રક્રિયા 7 મે એ શરૂ થશે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે સોશિયલ ડિસ્ટેન્સિંગને બનાવી રાખવા માટે લગ્ન જેવા કાર્યોમાં 50થી વધારે વ્યક્તિઓએ એકઠા નહીં થઇ શકે. આ સાથે જ અંતિમ સંસ્કારમાં પણ 20થી વધુ લોકોના એકઠા થઇ શકશે નહીં. 

 

ભારતીય રેલવેએ ફસાયેલા શ્રમિકો માટે 62 ટ્રેન ચલાવી છે. તેનો 70,000 લોકો લાભ ઉઠાવી રહ્યા છે. જ્યારે આજે 13 વિશેષ ટ્રેન ચલાવાઇ રહી છે. તેઓેએ કહ્યું કે તમામ શ્રમિકોએ 14 દિવસનો ક્વૉરન્ટીન પીરિયડ પુરો કરવો પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ