બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / બિઝનેસ / corona vaccine in india children vaccine zycov d covaxin trial data end of sept aiims director randeep guleria school reopen news

કોરોના વાયરસ / કોરોનાની વિરુદ્ધ બાળકોને જલ્દી મળશે રસી, જાણો એમ્સના ડાયરેક્ટરે શું કહ્યું...

Dharmishtha

Last Updated: 09:37 AM, 21 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમ્સના ડોક્ટર ડો. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે બાળકોનું રસીકરણ થવાથી માતા પિતાનો કોન્ફિડેન્સ વધશે. તેઓ બાળકોને સ્કૂલે મોકલવા માટે વિચાર કરી શકે છે.

  • બાળકોનું રસીકરણ થવાથી માતા પિતાનો કોન્ફિડેન્સ વધશે - ડો. ગુલેરિયા
  • બાળકો પર ટ્રાયલ ડેટા સપ્ટેમ્બર સુધી
  • ઝાયડસની રસી પહેલા આવી શકે છે

બાળકોનું રસીકરણ થવાથી માતા પિતાનો કોન્ફિડેન્સ વધશે - ડો. ગુલેરિયા

બાળકોમાં પણ હવે કોરોનાની વિરુદ્ધ રસીકરણની આશા વધી ગઈ છે. ન ફક્ત દેશી કોવૈક્સિન, બલ્કે વિદેશી રસીની દેશમાં ઉપલબ્ધ થવાની છે. એમ્સના ડોક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જ્યાં એક તરફ ઓછા સંક્રમણ વાળા જિલ્લાઓમાં સ્કૂલો ખોલવાની વાત કરી છે ત્યારે તેમનું કહેવું છે કે બાળકોનું રસીકરણ થવાથી માતા પિતાનો કોન્ફિડેન્સ વધશે. તે પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માટે વિચાર કરી શકે છે.

બાળકો પર ટ્રાયલ ડેટા સપ્ટેમ્બર સુધી

ડો. ગુલેરિયાએ કહ્યુ કે દેશમાં બાળકો પર કોવૈક્સીનના ટ્રાયલ ચાલી રહ્યા છે. ટ્રાયલના રિક્રૂટમેન્ટ પુરા થઈ ચૂક્યા છે. આના ઓબ્જર્વેશન અને ઈમ્યૂનિટીના ડેટા તૈયાર કરી શકાય છે. તેમણે કહ્યુ કે પુરી આશા છે કે આના અંતિમ ડેટા સપ્ટેમ્બર સુધી આવી શકે છે અને તે બાદ બાળકોમાં રસીકરણ શરુ કરી શકાય છે. તેમણે કહ્યુ કે કોવૈક્સીન ઉપરાંત અનેક બીજા વિકલ્પો છે. જેમાં ઝાયડસની ઝાયકોવ- ડી વેક્સીન છે. આ રસીના ટ્રાયલ બાળકો પર પણ થયો છે. કંપનીએ ભારતમાં આ રસીના ઉપયોગની મંજૂરી માંગી છે. આ ઉપરાંત ફાયઝરના પણ ટ્રાયલ બાળકો પર થયા છે. જેને એફડીએના બાળકોમાં ઉપયોગની મંજૂરી આપી છે આવનારા સમયમાં અનેક વિકલ્પ હશે. પુરાવા મળી રહ્યા છે કે બાળકોમાં એન્ટી બોડી બની રહી છે. 

ઝાયડસની રસી પહેલા આવી શકે છે

સૂત્રોનું કહેવું છે કે કોવૈક્સીનની પહેલા ભારતમાં ઝાયડસની ઝાયકોવ- ડી- રસીના ઉપયોગ શરુ થઈ શકે છે. આ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે ડીજીસીઆઈએ મંજૂરી માંગી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ રસીને ઈમરજન્સી ઉપયોગની પરવાનગી મળી શકે છે. પરંતુ ટ્રાયલ 12થી 18 વર્ષના બાળકો પર થયા છે એટલા માટે બહું નાના બાળકોને રસી નહી લગાવી શકાય. આ રસી નીડલ ફ્રી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ