બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Conservator of Forests Class 2 Exam Date Announced Due to Cyclone, GPSC Released Notification, Check When

નવી તારીખ જાહેર / વાવાઝોડાને કારણે મોકૂફ રખાયેલી વન સંરક્ષક વર્ગ 2 પરીક્ષા તારીખ જાહેર, GPSC એ જાહેર કર્યું નોટિફિકેશન, જુઓ ક્યારે લેવાશે

Vishal Khamar

Last Updated: 07:45 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા તા. 19,21 અને 23 નાં રોજ મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ની મુખ્ય લેખિત પરીક્ષા તા. 19.6.2023 નાં રોજ પ્રશ્નપત્ર 1 અને 2 મોકૂફ રાખવામાં આવ્યા હતા. ત્યારે આજે પ્રશ્નપત્ર-1 અને 2 ની તારીખ તેમજ સમય જાહેર કરવામાં આવ્યો છે.

  • મદદનીશ વન સંરક્ષક પરીક્ષાનાં પ્રશ્નપત્ર 1 અને 2 ની નવી તારીખ જાહેર
  • 19 નાં રોજ મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા 23-24 તારીખે લેવાશે
  • 21 અને 23 જૂનનાં રોજ નિર્ધારિત સમયે જ પરીક્ષા યોજાશે

 ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૨-૨૩, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-રની મુખ્ય પરીક્ષા (લેખિત) તા. 19, 21 અને 23 નાં રોજ યોજવાનું નક્કી કરાયું હતું. ત્યારે બિપોરજોય વાવાઝોડાને લીધે 19 તારીખનાં રોજ યોજાનાર પ્રશ્નપત્ર-1 અને 2 ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આયોગ દ્વારા પ્રશ્નપત્ર-1 તેમજ 2 ની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી તા. 23 તેમજ 24 નાં રોજ બપોરે 3 વાગ્યે પ્રશ્નપત્ર 1 તેમજ 2 ની પરીક્ષા યોજાશે. જ્યારે પ્રશ્નપત્ર 3, 4 અને 5 ની પરીક્ષા અગાઉ નિર્ધારીત કર્યા મુજબ તા. 21  તેમજ 23 જૂનનાં રોજ જાહેર કરેલ સમયે જ યોજાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ