બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress candidate Hira Jotwa and Ritvik Makwana did campaigning

લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા અને ઋત્વિક મકવાણાએ કર્યા પ્રચારના શ્રીગણેશ

Vishal Khamar

Last Updated: 07:28 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરતાની સાથે જ ઉમેદવારો દ્વારા પ્રચાર શરુ કરી દીધા છે. જૂનાગઢનાં ઉમેદવાર દ્વારા સોમનાથ દાદાનાં દર્શન કરી પ્રચારનાં શ્રી ગણેશ કર્યા હતા. જ્યારે સુરેન્દ્રનગરનાં ઉમેદવાર દ્વારા પણ પ્રચારનાં શ્રી ગણેશ કર્યા હતા.

કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરતાની સાથે જ ઉમેદવારો દ્વારા પ્રચાર શરુ કરી દીધા છે. જૂનાગઢનાં ઉમેદવાર દ્વારા સોમનાથ દાદાનાં દર્શન કરી પ્રચારનાં શ્રી ગણેશ કર્યા હતા. જ્યારે સુરેન્દ્રનગરનાં ઉમેદવાર દ્વારા પણ પ્રચારનાં શ્રી ગણેશ કર્યા હતા. 

જૂનાગઢનાં કોંગ્રેસના ઉમેદવારે પ્રચાર શરુ કર્યો
જૂનાગઢ લોકસભા સીટ પર કોંગ્રેસ હીરા જોટવાની નામની જાહેરાત કરી છે. ત્યારે હીરા જોટવાએ આજે સોમનાથ દાદાના દર્શન કરી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. હીરા જોટવાની સોમનાથની મુલાકાતને લઈ ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.સ્વાગતને લઈ તેમના સમર્થકો સાથે જોડાયા હતા.

સુરેન્દ્રનગર લોકસભાની સીટ માટે ઋત્વિક મકવાણાની પસંદગી કરવામાં આવી
લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારની પસંદગી કરી ને તેની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે ગત મોડી રાતે કોંગ્રેસ દ્વારા ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં સુરેન્દ્રનગર લોકસભાની સીટ માટે ઋત્વિક મકવાણાની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આ નવો ચહેરો આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પોતે ઉમેદવારી કરશે. પોતે તળપદા કોળી સમાજમાંથી  આવે છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ધજાળાના રહેવાસી છે. પોતાને ટિકિટ મળતા પોતે પણ ખુશ છે. અને ટિકિટ માટે પસંદગી કોંગ્રેસ સંગઠનના આગેવાનો તેમજ પ્રદેશ પ્રમુખ જીલ્લા પ્રમુખ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. 

વધુ વાંચોઃ 'હે શક્તિ, તમે શાંત રહેજો...' પરેશ ધાનાણીએ પ્રજ્ઞાબા ઝાલાનો વીડિયો પોસ્ટ કરી લખી કવિતા

આગામી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યોઃ ઋત્વિક મકવાણા (સુરેન્દ્રનગર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર)
આ બાબતે સુરેન્દ્રનગર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ કહ્યું  કે, હું જીતીશ તેવો વિશ્વાસ વ્યક્ત કરેલ. સાથે પ્રજાના સેવક થઈને પણ હું સેવા કરીશ.  આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરીશ અને જીલ્લાના સંગઠનને સાથે રાખીને લોકો વચ્ચે જવાના છીએ  ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં જ સુરેન્દ્રનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવાર ઋત્વિક મકવાણા  ઉપસ્થિત રહ્યા હતા.  જીલ્લા કોંગ્રેસના આગેવાનો  હોદેદારો,  ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારને અભિનંદન આપ્યા હતા. જયારે ઉમેદવારે આગામી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારના લોકોના પ્રશ્નોનાં ઉકેલ લાવવા માટે આગળ કાર્ય કરવા માટેની ખાતરી આપી હતી.  આ વિસ્તારમાં લોકોની સમસ્યા તેમજ લોકોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે માટે હું કામ કરીશ સાથે આ વિસ્તારમાં વિકાસના કામો રોજગારી માટે આરોગ્ય માટે શિક્ષણ માટે હું કામ કરીશ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ