બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Complaint that Bhuwa Kirti Mandaviya raped a girl in Surat's Katargam.

ક્રાઈમ / ભૂવાજીએ પ્રેમનું નાટક કરી યુવતી સાથે કર્યો રેપ, 'આદેશ' કહી ઈજ્જત લૂટી, સુરતનો બનાવ

Dinesh

Last Updated: 04:58 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat crime news: સુરતના કતારગામમાં ભુવા કીર્તિ માંડવીયાએ એક યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થઈ છે, પોલીસ કીર્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

સુરતના કતારગામ વિસ્તારમાં એક તાંત્રિકની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. અત્રે જણાવીએ કે, આ તાંત્રિકે યુવતી સાથે પ્રેમનું નાટક કરીને દુષ્કર્મ આચર્યું હતું. કતારગામ પોલીસે ફરિયાદના આધારે તાંત્રિક કીર્તિ ભુવાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે 

પોલીસે ભુવા કીર્તિ માંડવીયાની ધરપકડ કરી
સુરતના કતારગામમાં કીર્તિ તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ કીર્તીએ યુવતીને પહેલા પ્રેમજાળમાં ફસાવી હતી ત્યારબાદ દુષ્કર્મ આચર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  કીર્તિ ભુવા નામના તાંત્રિક સામે અત્યારે ફરિયાદ નોંધાઈ છે ત્યારે જે સમગ્ર મામલાના લઈ પોલીસે કીર્તિ માંડવીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

વાંચવા જેવું: દિવ્યાંગોને ટેકો છે ચૂંટણીની માહિતી આપતી આ એપ, સુવિધાઓ એકદમ સક્ષમ

કીર્તિ ભુવાનો 'કાંડ' 
અત્રે જણાવીએ કે, કીર્તિ માંડવીયા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. જેમની ધૂણતા હોય તેવી તેમજ સિગારેટ સાથે અનેક રિલ્સ અને ફોટો પણ તેમના ઈન્સ્ટાગ્રામમાં જોવા મળી રહ્યાં છે. જેના હાથ પર 'આદેશ' નામથી ટેટૂ પણ બનાવેલો છે. તેમજ તેની મોટા ભાગની રિલ્સમાં આદેશ શબ્દનો ઉલ્લેખ કરાયેલો છે. ઉલ્લેખનીય છે સૂરજ ભૂવા જેવા જ ફરી એક તાંત્રિક વીધિ સાથે સંકળાયેલા ભૂવાનો કાંડ બહાર આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.  


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ