ચૂંટણી જંગ / 10 માર્ચ પછી આ લોકોની બધી ગરમી શાંત કરી દઇશું, ફરી એક વખત CM યોગીના સપા પર આકરા પ્રહાર

cm yogi adityanath in election rally bulandshahr ahead of election 2022

UP Election 2022 ના પડઘમ વાગી રહ્યા છે. બુલંદશહરમાં એક ચૂંટણી સભા દરમિયાન ઉત્તરપ્રદેશના CM Yogi Adityanath એ કહ્યું હતું કે 10 માર્ચના પરિણામ પછી આ લોકોની બધી ગરમી ઉતારી દઇશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ