બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / christopher nolan Film Oppenheimer craze in India, Indians are ready to pay 2500 rs for this movie

ફિલ્મજગત / હોલિવૂડની આ કઈ મૂવી છે જેનો ભારતમાં ભયંકર ક્રેઝ: રાતના 3નો પણ શૉ, અઢી હજારમાં પણ નથી મળી રહી ટિકિટ

Vaidehi

Last Updated: 04:35 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૉલીવુડ ફિલ્મ 'ઓપનહાઈમર'નો ભારતીયોમાં જબરો ક્રેઝ, લોકો 2500ની ટિકિટ લેવા પણ દોડી પડ્યાં.

  • હૉલીવુડ ફિલ્મ 'ઓપનહાઈમર'ની ટિકિટો સોલ્ડ આઉટ
  • લોકો 2500 ની ટિકિટ લેવા પણ થયાં તૈયાર
  • સવારે 3 વાગ્યાનો પણ સ્પેશલ શૉ ગોઠવાયો

દુનિયાનાં સૌથી સફળ અને પ્રખ્યાત ફિલ્મ નિર્દેશકોમાંના એક એવા ક્રિસ્ટોફર નોલન હવે નવી ફિલ્મ લઈને આવી રહ્યાં છે જેનું નામ છે 'ઓપનહાઈમર'. બેટમેનને ગ્લોરીની સાથે સ્ક્રીન પર દ્વિતીય વખત લાવનારા નોલેનની છેલ્લી ત્રણ ફિલ્મો ઈંટરસ્ટેલર, ડનકર્ક અને ટેનેટની સફળતા બાદ હવે આ નવી ફિલ્મ ઈન્ડિયામાં રિલીઝ થવા જઈ રહી છે.

ઓપનહાઈમર ફિલ્મનો ભારતમાં જબરો ક્રેઝ
નોલનની નવી ફિલ્મ 'ઓપનહાઈમર' 21 જૂલાઈ, શુક્રવારનાં રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની એડવાંસ બુકિંગ જે હિસાબે થઈ રહી છે તેના પરથી જાણી શકાય છે કે હૉલીવુડની ફિલ્મો માટે ભારતમાં જબરો ક્રેઝ છે. દેશની ત્રણ મોટી નેશનલ ચેન્સમાં અત્યાર સુધીમાં આ ફિલ્મ માટે 90 હજાર ટિકિટ્સ એડવાન્સમાં બુક થઈ ગઈ છે.આ એડવાન્સ બુકિંગનો આંકડો 1 લાખ 20 હજાર કરોડ સુધી પહોંચી શકે છે.

સવારે 3 વાગ્યાનો પણ શૉ ગોઠવાયો
મોટી ફિલ્મો માટે કેટલાક થિયેટર્સમાં મોર્નિંગ શૉ ગોઠવાય છે પરંતુ માર્વેલ્સની ફિલ્મો બાદ આ એક સોલો ફિલ્મ ઓપનહાઈમરનો ક્રેઝ એટલો વધારે છે કે મુંબઈનાં થાણેમાં એક થિયેટરે 20 જૂલાઈનાં રાત્રે 11.59 વાગ્યાનો શૉ ગોઠવાયો છે. એટલું જ નહીં સવારે 3 વાગ્યાની આસપાસ પણ શૉ સેટ કરવામાં આવ્યો છે. પરંતુ આ બધામાં ટિકિટ લેવું મુશ્કેલ છે કારણકે બુકિંગ ફુલ થઈ ગઈ છે. 

2500ની ટિકિટ પણ નથી ઉપલબ્ધ
મુંબઈનાં લોઅર પરેલ વિસ્તારમાં એક થિયેટરમાં ઓપનહાઈમર માટે 2450 રૂપિયાની ટિકિટ છે. ટેક્સ એડ કર્યાં બાદ ટિકિટનો ભાવ 2500 રૂપિયાથી પણ વધી રહ્યો છે. પરંતુ ફિલ્મનો ક્રેઝ એવો છે કે અઢી હજારવાળી ટિકિટ પણ સોલ્ડ આઉટ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ