બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / વિશ્વ / china says coronavirus origin is not necessarily here we are still tracing the origin

Coronavirus / કોરોનાથી દેશમાં સૌથી વધુ મોત થયાં બાદ ચીને આપ્યું ચોંકાવનારું નિવેદન, અમારે ત્યાં...

Mehul

Last Updated: 09:40 PM, 4 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનથી કોરોના વાયરસ (Coronavirus)ની શરૂઆત થઇ છે. ગત ડિસેમ્બરથી સૌ કોઇના મોંઢે એક જ શબ્દ છે કે ખતરનાક કોરોના વાયરસ ચીનથી ફેલાયો અને તેનું કેન્દ્ર હુબેઇ પ્રાન્તની રાજધાની વુહાન છે. દુનિયાભરમાં ઘણા દેશોમાં પોતાના પગ ફેલાવી ચૂકેલો કોરોના વાયરસની શરૂઆત આખરે ક્યાંથી થઇ?

  • કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનમાં થયાનું ચીને ખંડન કર્યું
  • કોરોના વાયરસ એક વૈશ્વિક સ્વાસ્થ્ય મહામારી છે : WHO

ચીનમાં કોરોના વાયરસનો પહેલો મામલો સામે આવ્યો, તેથી એવુ માનવામાં આવે છે કે વુહાનની સી ફૂડ માર્કેટથી જ કોરોના વાયરસની ઉત્પત્તિ થઇ. જોકે, હવે ચીને તેનું ખંડન કર્યું છે. ચીન મુજબ, હજુ સુધી એવો કોઇ પુરાવો નથી મળ્યો કે જેના આધારે કહી શકાય કે ચીનથી કોરોના વાયરસની શરૂઆત થઇ. 

ચીનથી નથી ફેલાયો કોરોના વાયરસ

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક કોન્ફરન્સમાં કહ્યું, મીડિયાના એક ભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસ ચીનથી ફેલાયો છે, આ ખુબ જ બિન જવાબદાર છે. અમે તેનો કડક વિરોધ કરીએ છીએ. અમે વાયરસના ઓરિજિન શોધી રહ્યા છીએ અને હજુ સુધી તેની સાથે જોડાયેલી કોઇ જાણકારી સામે આવી નથી. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે કોરોના વાયરસ એક વૈશ્વિક સ્વાસ્થ્ય મહામારી છે જેના ઓરિજિન વિશે હાલ જાણી શકાયું નથી. હાલ આપણે એ વાત પર ધ્યાન આપવું પડશે કે કોરોના વાયરસનો કેવી રીતે સામનો કરી શકાય. 

ડબ્લ્યૂએચઓએ તેને કોવિડ-19 નામ આપ્યું જેથી કોઇપણ દેશ અથવા ક્ષેત્ર સાથે તેનો સંબંધ જોડવામાં ન આવે. કોવિડ-19 (Covid-19) નો પહેલો કેસ ચીનમાં જરૂર મળ્યો, પરંતુ તેનો અર્થ એ નથી કે તેની શરૂઆત ચીનથી થઇ છે. 

ચીની ડૉક્ટરોએ ભારતીયોને આપી સલાહ

નોંધનીય છે કે કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 3,200 થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. ભારતમાં પણ આ વાયરસ દસ્તક આપી ચૂક્યો છે અને અત્યાર સુધીમાં 28 મામલાઓની પુષ્ટી થઇ ચૂકી છે. વુહાનમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ બુધવારે ભારતીય ડૉક્ટરોને આ બીમારીની સારવાર સાથે જોડાયેલી ટિપ્સ આપી. કોરોના વાયરસનો સામનો કરવાના પ્લાન, મેડિકલ સ્ટાફને ટ્રેનિંગ અને લોકોને માસ્ક પહેરવા અને હાથ ધોવા માટે શિક્ષિત કરવા જેવી વસ્તુઓ વિશે ચીની ડૉક્ટરોએ જાણકારી આપી. 

યોગ્ય મેડિકલ સ્ટાફ પહેલી જરૂરિયાત

પેકિંગ યૂનિવર્સિટી થર્ડ હોસ્પિટલના ક્યાઓ જીએ કહ્યું, ચીન અને ભારત એશિયાના બે સૌથી મહત્વપૂર્ણ દેશ છે. બંને દેશોમાં મોટી વસ્તી, સંયુક્ત પરિવાર અને સમાન મેડિકલ સિસ્ટમ જેવી કેટલીક સમાનતાઓ છે. ક્યાઓએ કહ્યું કે સૌથી પહેલી જરૂરિયાત સંક્રમણની સારવાર માટે યોગ્ય મેડિકલ સ્ટાફ હોવો જોઇએ. તેઓએ કહ્યું કે મેડિકલ સ્ટાફને કોવિડ-19ના ઓછા અને વધારે સંક્રમિત કેસ માટે ટ્રેનિંગ આપવી, કોઇ અન્ય ટ્રેનિંગની જેમ જરૂરી છે. આ ટ્રેનિંગમાં પ્રોટેક્ટિવ શૂટ પહેરવા અને ઉતારવા સમયે કેવી રીતે સુરક્ષિત રહેવું તે સામેલ હોવુ જોઇએ. કોઇપણ પ્રકારના ઉપકરણનો ઉપયોગ કરવા માટે તેમને તૈયાર કરવા જોઇએ. 

મેડિકલ સ્ટાફને યોગ્ય ટ્રેનિંગ આપવા પર ભાર મુકતા ક્યાઓએ કહ્યું કે વુહાનમાં શરૂઆતી દિવસોમાં વાયરસના ખતરાને સમજવામાં નિષ્ફળ રહેવાને પગલે વુહાનમાં 10 ડૉક્ટર અને નર્સો સહિત 3,000 મેડિકલ સ્ટાફનું મોત થઇ ગયું હતું. તેઓએ કહ્યું કે દર્દીઓની સારવારના રૂમ તૈયાર કરવા પણ મહત્વપૂર્ણ કામ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ