બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Chandrayaan 3 Moon Video: Such was the view during the landing on the moon, deep pits were seen, ISRO released the video

ગજબ / લેન્ડર વિક્રમ કેવી રીતે થયું લેન્ડ? ઈસરોએ ચંદ્રથી આવેલો 2 મિનિટ 17 સેકન્ડનો ઐતિહાસિક વીડિયો જાહેર કર્યો

Pravin Joshi

Last Updated: 09:28 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના ચંદ્રયાન-3 એ બુધવારે ઇતિહાસ રચતા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું. ભારત આ ભાગમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે.

  • ભારતના ચંદ્રયાન-3 એ બુધવારે ઇતિહાસ રચ્યો
  • ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું
  • ભારત આ ભાગમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો 
  • ઈસરોએ ચંદ્રથી આવેલો ઐતિહાસિક વીડિયો જાહેર કર્યો

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્રયાન-3 ના કેમેરામાં કેદ થયેલ ઉતરાણ સમયનો વીડિયો જાહેર કર્યો છે. ISRO એ ટ્વીટ કર્યું કે લેન્ડર ઈમેજર કેમેરાએ ચંદ્રની આ તસવીરો ટચડાઉન કરતા પહેલા કેપ્ચર કરી હતી. ISROના ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું હતું. આ સાથે ભારત ચંદ્ર પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો છે. આ વીડિયોમાં ચંદ્રની સપાટી પર ઊંડા ખાડાઓ દેખાય છે. આ તે વિભાગનો વીડિયો છે જ્યારે લેન્ડર નીચે ઉતરી રહ્યું હતું.

ચંદ્ર પર ચાલવાનું શરૂ કર્યું

ચંદ્રયાન-3 ના પ્રજ્ઞાન રોવરે મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX), ISTRAC ને સંદેશ મોકલ્યો છે. મૂન વોક શરૂ થઈ ગયું છે. આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે મિશનની તમામ ગતિવિધિઓ સમયસર થઈ રહી છે અને તમામ સિસ્ટમ સામાન્ય છે. લેન્ડર મોડ્યુલ પેલોડ્સ ILSA, RAMBHA અને ChaSTE શરૂ કરવામાં આવ્યા છે. ચંદ્રયાનનું લેન્ડર વિક્રમ બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. ઈસરોએ જણાવ્યું કે લેન્ડિંગના થોડા કલાકો બાદ રોવર પ્રજ્ઞાન લેન્ડરમાંથી બહાર નીકળી ગયું હતું. રોવર અને લેન્ડર બંને સારી સ્થિતિમાં છે. રોવરે ચંદ્ર પર ચાલવાનું શરૂ કરી દીધું છે.

14 દિવસ સુધી તપાસ કરવામાં આવશે

ઈસરોના ચીફ એસ. સોમનાથે જણાવ્યું કે સોફ્ટ લેન્ડિંગ બાદ તમામ પ્રયોગો ચાલુ રહેશે. આ બધા એક ચંદ્ર દિવસમાં પૂર્ણ થવાનું છે જે પૃથ્વીના 14 દિવસો બરાબર છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી સૂર્યપ્રકાશ છે ત્યાં સુધી તમામ સિસ્ટમને ઊર્જા મળતી રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ