બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Chandrayaan 3 landing historic moment from south aftica pm modi will virtually connect

ગૌરવવંતી ક્ષણ / ચંદ્રયાન 3 સોફ્ટ લેન્ડિંગ માટે તૈયાર, છેલ્લી 15 મિનિટ અતિ મહત્વની, જાણો PM મોદી ક્યાંથી નિહાળશે સમગ્ર મિશન

Arohi

Last Updated: 08:51 AM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing: જેવું Chandrayaan 3 મિશન લેન્ડર વિક્રમ ચંદ્રની ધરતી પર ઉતરશે ભારત આખી દુનિયાની સ્પેસ પાવર માટે એક ઉદાહરણ પુરૂ પાડશે. ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ બની જશે.

  • આજે ઈતિહાસ રચશે Chandrayaan 3 
  • ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે લેન્ડિંગ 
  • આમ કરનાર દુનિયાનો પહેલો દેશ 

Chandrayaan 3 11 કલાક બાદ ચંદ્રની સપાટી પર ઈતિહાસ બનાવવા જઈ રહ્યું છે. આજે સાંજે 6.04 મિનિટ પર ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર વિક્રમ ચંદ્રમાના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ ક્ષણની દુનિયાભરના લોકો રાહ જોઈ રહ્યા છે.

આજે ભારત ચંદ્ર પર જે કરવા જઈ રહ્યું છે તે આજ સુધી દુનિયાના સૌથી પાવરફુલ દેશોએ પણ નથી કર્યું. ભારત આજે ચંદ્રના તે ભાગને આખા દુનિયાને બતાવશે જેને પૃથ્વીથી જોઈ નથી શકાતો. 

લેન્ડિંગ વખતે સાઉથ આફ્રીકાથી વર્ચ્યુઅલી જોડાશે PM મોદી 
ઈસરોનું ચંદ્રયાન-3 આજે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરશે જે ચંદ્રની જમીનનો સૌથી દૂરનો વિસ્તાર છે. પરંતુ ચંદ્રયાન-3એ લેન્ડિંગ પહેલા જ ચંદ્રના આ ભાગના ફોટો મોકલીને આ સાબિત કરી દીધુ છે કે તેનો લક્ષ્ય શું છે. ઈસરોના કમાન્ડ સેન્ટરમાં બેઠેલા વૈજ્ઞાનિક એલર્ટ મોડમાં છે. તેઓ ચંદ્રયાન-3ના લેન્ડરની દરેક મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. 

ત્યાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગ્લોરના કમાન્ડ સેન્ટરથી સાડા 7 હજાર કિમી દૂર દક્ષિણ આફ્રીકાના જોહાન્સબર્ગથી દરેક મિનિટની અપડેટ લઈ રહ્યા છે. પીએમ મોદી આ સમયે દક્ષિણ આફ્રીકાના પ્રવાસ પર છે.

તે 22થી 24 ઓગસ્ટ સુધી દક્ષિણ આફ્રીકામાં આયોજીત 15માં બ્રિક્સ શિખર સન્મેલનમાં ભાગ લઈ રહ્યા છે. જોહાન્સબર્ગથી જ તે આ ઔતિહાસિક પલના સાક્ષી બનશે અને ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગને વર્ચુઅલી જોશે. તેની સાથે જ તે ઈસરોના મિશન ચંદ્રયાનના નવ રત્નથી વર્ચ્યુઅલી વાત પણ કરશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ