બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Centre reduces agri-cess for Crude Palm Oil (CPO) from 7.5% to 5% with effect from 12th Feb

ગૂડ ન્યૂઝ / ગૃહિણીઓ માટે ગૂડ ન્યૂઝ, હવે સસ્તુ થશે ખાદ્ય તેલ, સરકારે પામ ઓઈલ ટેક્સ ઘટાડીને 5 ટકા કર્યો

Hiralal

Last Updated: 09:30 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાદ્ય તેલના ભાવમાં લાગેલી આગ ઠારવા માટે કેન્દ્ર સરકારે કાચા પામ ઓઈલ પરના ટેક્સને 7.5 ટકાથી ઘટાડીને 5 ટકા કરતા હવે આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવ ઘટશે.

  • ખાદ્ય તેલના ભાવમાં લાગેલી આગ ઠારવા કેન્દ્રનો નિર્ણય
  • પામ ઓઈલ ટેક્સ ઘટાડીને 5 ટકા કર્યો
  • પહેલા 7.5 ટકા ટેક્સ હતો
  • સરકારના આ નિર્ણયથી આગામી સમયમાં ખાદ્ય તેલ સસ્તુ થશે 

ગૃહિણીઓ માટે સારા સમાચાર છે. મોંઘવારીમાં ઘટાડો કરતું એક પગલું કેન્દ્ર સરકારે ભર્યું છે. કેન્દ્ર સરકારે કાચા પામ ઓઈલ પરના ટેક્સને 7.5 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો જેને કારણે હવે આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો આવશે તે નક્કી છે. 

ક્રુડ પામ ઓઈલ પરના એગ્રી સેસને ઘટાડીને 5 ટકા

કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું કે કેન્દ્ર સરકારે 12 ફેબ્રુઆરીથી ક્રુડ પામ ઓઈલ પરના એગ્રી સેસને ઘટાડીને 5 ટકા કર્યો છે. અત્યાર સુધી ક્રુડ ઓઈલ પામ પર 7.5 ટકા ટેક્સ હતો જે હવે ઘટ્યો છે. જોકે ક્રુડ પામ ઓઈલ અને રિફાઈન્ડ પામ ઓઈલ પરની ઈમ્પોર્ટ ટેક્સ ગેપ 8.25 ટકા વધી છે. 

કેટલું સસ્તું થશે ખાદ્ય તેલ
બજારના નિષ્ણાંતોના જણાવ્યાનુસાર કેન્દ્ર દ્વારા ટેક્સ ઘટાડવામાં આવતા હવે આગામી સમયમાં ખાદ્ય તેલના ભાવમાં 180 રુપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.

સરકારે ભર્યા આ પગલાઓ
કેંદ્ર સરકારે શનિવારે ક્રુડ પામ ઓઈલ પર ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડ્યૂટીને 8.25 ટકાથી ઘટાડીને 5.5 ટકા કરી છે. ક્રુડ પામ ઓઈલ પર બેસિક કસ્ટમ ડ્યુટી પહેલાથી જ NIL છે તથા હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટર ટેક્સેજ એંડ કસ્ટમ્સએ એક નોટીફિકેશન જાહેર કરી એક એગ્રી ઇન્ફ્રા ડેવલપમેન્ટ સેસને 7.5 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યું છે. આ બદલાવ 13 ફેબ્રુઆરી, 2022 થી પ્રભાવી થઇ ગયો છે. એગ્રી ડેવલપમેન્ટ સેસ તથા સોશિયલ વેલફેયર સેસમાં આ કમી બાદ ક્રુડ પામ ઓઈલ પર ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડ્યુટી 8.25 ટકાથીન ઘટીને 5.5 ટકા પર આવી ગઈ છે. સીબીઆઈસીએ એક નોટીફિકેશન જાહેર કરી ક્રુડ પામ ઓઈલ તથા અન્ય ક્રુડ ઓઈલ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં કરાયેલ ઘટાડાને છ મહિના વધાર્યો છે. આ પ્રકારે ડ્યુટીમાં થયેલ ઘટાડો 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. ઇન્ડસ્ટ્રી બોડી SEA ક્રુડ પામ ઓઈલ તથા રિફાઈંડ પામ ઓઈલ પર લાગવાવાળા ડ્યુટીના અંતરને 11 ટકા પોઈન્ટ પર રાખવાની માંગની કરી રહી છે. આનું કારણ એ છે કે રિફાઈંડ ઓઈલના વધારે ઈમ્પોર્ટથી ઘરેલું રીફાઈનરીઓ પર અસર જોવા મળે છે. રીફાઈંડ પામ ઓઈલ પર ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડ્યુટી 13.75 ટકા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ