બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / cctv-footage-five-hooligans-vandalize-tea-stall-with-sharp-weapons-in-rajkot

NULL / રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક ઘટના CCTVમાં કેદ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રાજકોટઃ એક વાર ફરીથી લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરમાં એક ચાની કિટલી પર અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. 5 જેટલા શખ્સોએ હથિયારો  સાથે તોડફોડ કરી હતી અને આતંક મચાવ્યો હતો.

જો કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે અને તેનાં ફુટેજ પણ સામે આવ્યાં છે. આ ફુટેજમાં જોઈ શકાય છે કે તીક્ષ્ણ હથિયારો સાથે 5 શખ્સો તોડફોડ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. એટલે કે રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક વધારે જોવાં મળતો હોય છે.



રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક
અસામાજિક તત્વોએ ચાની કીટલી પર કરી તોડફોડ
5 શખ્સોએ ચાની કીટલી પર કરી તોડફોડ
અસામાજિક તત્વોની હરકત CCTV કેમેરામાં કેદ
તીક્ષ્ણ હથિયાર લઈને મચાવ્યો આતંક

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ