બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Caution The temptation of a part-time job offer fell heavily on this woman from Ahmedabad! Lost Rs. 47.69 lakh"

એલર્ટ! / સાવધાન! પાર્ટ ટાઇમ જોબ ઑફરની લાલચ અમદાવાદની આ મહિલાને પડી ભારે! ગુમાવ્યા રૂ. 47.69 લાખ

Dinesh

Last Updated: 10:58 AM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદની નારણપુરાની મહિલાને પાર્ટ ટાઈમ જોબની ઓનલાઈન ઓફર ભારે પડી છે, રેટિંગના નામે 47.69 લાખ રૂપિયા ગુમાવ્યા

  • નારણપુરાની મહિલા સાથે ઓનલાઈન છેતરપિંડી
  • પાર્ટ ટાઈમ જોબના નામે 47.69 લાખ રૂપિયા ગુમાવ્યા
  • રોજના રૂપિયા 2200 કમાવાની વાત કરી 


પાર્ટ ટાઈમ નોકરી કરીને પૈસા કમાવવાની લાલચ અમદાવાદની નારણપુરાની મહિલાને ભારે પડી છે. નારણપુરાની 32 વર્ષીય મહિલા ધ્વની વાજાએ પાર્ટ ટાઈમ જોબ કરીને વધુ રૂપિયા કમાવવામાં 47.69 લાખ રૂપિયા ગુમાવ્યા છે. 3 જાન્યુઆરીએ મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી સંદિપ નામના વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. 

Cyber crime | VTV Gujarati

રેટિંગ પ્રિમિયમના નામે ફ્રોડ 
વ્યક્તિએ ફોન કરીને પોતે પ્લેસમેન્ટ ઈન્ડિયાની દિલ્હી બ્રાન્ચથી ફોન કર્યો હતો. રોજના રૂપિયા 2200 કમાવાની વાત કરી હતી. જે લાલચમાં આવીને મહિલા મહિલા આવી ગઈ હતી. જે મહિલાને અલગ અલગ ટાસ્ક ક્લીયર કરવાનો કહેવામાં આવ્યો હતો. જેને એક એકાઉન્ટ ખોલાવી એક ગ્રૂપમાં એડ કરી હતી. જે બાદ રેટિંગ પ્રિમિયમના નામે ટાસ્ક પેટે રૂપિયા 47.69 લાખ પડાવી લીધા છે.

મહિલાએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
તેણે મહિલાનો વિશ્વાસ કેળવી એકાદવાર પૈસા રિર્ટન આપ્યા હતા. જે બાદ મહિલાએ ભરેલા રૂપિયા પરત માંગ્યા હતા તેણે રૂપિયા બેકિંગ અને ઈન્સ્યોરન્સ રેગ્યુરેટરીના નામે બ્લોક કર્યા છે. જે બાદ સમગ્ર મામલે મહિલાને ખબર પડી કે તેની સાથે ફ્રોડ થયો છે. જે બાબતે મહિલાએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.    

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ