બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / Caution in the stock market, trouble in love relationships: People of this zodiac sign should be careful today, otherwise there will be a big loss!

25 જૂન / શેરબજારમાં સાવધાની, પ્રેમસંબંધોમાં તકલીફ: આ રાશિના જાતકોએ આજે સાચવીને ચાલવું, નહીં તો થશે મોટું નુકસાન!, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:33 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
25 06 2023 રવિવાર
માસ અષાઢ
પક્ષ શુક્લ
તિથિ સાતમ
નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની સવારે 10.10 પછી ઉત્તર ફાલ્ગુની
યોગ વ્યતિપાત
કરણ ગર સવારે 11.23 પછી વણિજ
રાશિ સિંહ (મ.ટ.) સાંજે 4.50 પછી કન્યા (પ.ઠ.ણ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે. મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો. ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે. આર્થિક લાભની સારી તકો મળશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે. રોજગારીની ઉત્તમ તકો મળશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્થાન પરિવર્તનના યોગો જણાય છે. લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે. રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.

કર્ક (ડ.હ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના.  શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું. ખાનપાનમાં કાળજી રાખવી. પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી. પગ અને કમરના દર્દમાં સંભાળવું. વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે. પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે. દામ્પત્ય સુખમાં સહયોગ મળશે. તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું. કામકાજમાં વિરોધીઓથી સાચવવું.

તુલા (ર.ત.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સાધારણ થાક અનુભવશો. ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું. ધંધામાં સારી અનુકૂળતા જણાશે. ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતમાં લાભ થશે. નોકરી-ધંધામાં સારો લાભ જણાશે. જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે. માનસિક તણાવથી પરેશાની વધશે. સહકર્મચારીનો સારો સહયોગ મળશે. લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં.

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે. આવકમાં વધારો થશે. સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો. નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે. પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે. ધંધાને અને પરિવારને સાથે ના રાખો. યાત્રા-પ્રવાસના યોગ બનશે. પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે.


શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.30 થી 6.00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ