બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / મનોરંજન / carry minati to make debut with amitabh bachchan

ડેબ્યૂ / ફેમસ યુટ્યુબર બોલીવુડમાં બિગ-બી સાથે કરશે એન્ટ્રી, અમિતાભે એક સમયે પૂછ્યુ હતું કોણ છે આ

Kinjari

Last Updated: 05:41 PM, 18 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરી મિનાટીના નામથી યંગસ્ટર્સમાં પ્રખ્યાત અજય નાગર અજય દેવગણની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે, આ ફિલ્મમાં અજયની સાથે લીડ રોલમાં રકુલપ્રિત સિંહ પણ છે.

  • કૅરી મિનાટી કરશે બોલિવૂડમાં ડેબ્યુ 
  • અજય દેવગણ પ્રોડક્શનમાંથી આવ્યો કોલ 
  • બોલિવૂડમાં આવવાની ગણતરી નહી - અજય નાગર 

એક ઇન્ટરવ્યૂમાં કૅરીએ કહ્યું કે મારા બિઝનેસ હેડ દીપકને મંગત પાઠક તરફથી એક ફોન આવ્યો હતો, જે અજય દેવગણની કંપની સાથે જોડાયેલા છે. તેનો અર્થ છે કે હું જલ્દી જ અજય દેવગણ સાથે નજર આવીશ. 

અજય નાગરે કહ્યું કે મારુ મુખ્ય કામ લોકોનું મનોરંજન કરવું છે. હાલ હું બોલિવૂડ તરફ જવાનો વિચાર નથી કરી રહ્ય પરંતુ હાં હું દરેક વસ્તુનો અનુભવ લેવા ઇચ્છુ છું. આ ફિલ્મ મેં એટલે સાઇન કરી છે કારણકે મારે તેમાં મારુ જ પાત્ર ભજવવાનું છે. માટે આ કામ મારા માટે ખુબ જ આસાન હશે. 

કૅરી મિનાટીએ કહ્યું કે, હું આ ફિલ્મમાં સંપૂર્ણ રીતે ડેબ્યુ નથી કરી રહ્યો, હું એક નાના અને સ્પેશ્યલ રોલ માટે આવવાનો છું. કેરીએ તે માન્યું કે ફિલ્મમાં આવવાને કારણે તેની ફેન ફોલોઇંગમાં વધારો થશે. 

કૅરીએ બનાવ્યું હતુ રૅપ સોન્ગ 

કૅરીનો વિડીયો હટી ગયો તેને લઇને તે ઇમોશનલ થઇ ગયો હતો. હાલમાં જ આ કિસ્સાને એક રૅપ સોન્ગ તરીકે વર્ણવ્યો છે અને તેના વિરોધીઓને ગાલ પર તમાચો લગાવ્યો છે. આ સોન્ગની શરૂઆત તેની સિગ્નેચર લાઇન તો કેસે હૈ આપ લોગ થી થાય છે. 

કૅરીએ ડિલીટ થયેલા વિડીયોના બધા જ ઇમોશન આ ગીતમાં નાખવાનો પ્રયત્ન કર્યો છે. દરેક ઘટના વ્યવસ્થિત રીતે વર્ણવવાનો પ્રયાસ પણ કર્યો છે. 12 કલાક પહેલા રિલીઝ થયેલા સોન્ગને 16 મિલિયન્સ વ્યૂ મળી ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ