જો તમે સલામત રોકાણ સાથે ગેરંટીવાળા રિટર્નની યોજના શોધી રહ્યા છો તો LICની યોજનાઓ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. LIC ફક્ત જીવન વીમા જ નહીં પરંતુ બચત, પેન્શન, બાળકોના ભવિષ્ય અને રોકાણ માટે પણ વિશ્વસનીય યોજના આપે છે. ચાલો જાણી લઈએ LICના 10 ટોચના પ્લાન વિશે..

LIC Index Plus
- વીમા + રોકાણ બંને સુવિધા.
- બે ફંડ વિકલ્પ: Flexi Growth (Nifty100) અને Flexi Smart Growth (Nifty50).
- સમયાંતરે Guaranteed Addition.
- ઉમર: 90 દિવસથી 60 વર્ષ.
- ટર્મ: 10–25 વર્ષ.
LIC Nivesh Plus
- એક વખતનો પ્રીમિયમ (Single Premium ULIP).
- Guaranteed Addition.
- 5 વર્ષ પછી આંશિક વિથડ્રૉલની સગવડ.
- ઉમર: 90 દિવસથી 70 વર્ષ.

LIC Jeevan Umang
- જીવનભર કવરેજ.
- પ્રીમિયમ પિરિયડ પૂરી થયા પછી દર વર્ષે Survival Benefit.
- અંતે Maturity/Death પર મોટો લાભ.
- ઉમર: 30 દિવસથી 55 વર્ષ.
LIC Jeevan Utsav
- Lifetime Protection.
- પ્રીમિયમ પિરિયડ બાદ Regular Income કે Flexi Incomeનો વિકલ્પ.
- દર વર્ષે Guaranteed Addition.
LIC New Pension Plus
- નિવૃત્તિ બાદ સ્થિર આવક માટે.
- Single કે Regular Premium વિકલ્પ.
- 4 પ્રકારના ફંડમાં રોકાણ.
- ઉમર: 25–75 વર્ષ.

LIC New Jeevan Shanti
- Single Premium Deferred Annuity Plan.
- નિવૃત્તિ પછી નિશ્ચિત આવક.
- Single કે Joint Life વિકલ્પ.
- ઉમર: 30–79 વર્ષ.
LIC New Jeevan Anand
- બચત + સુરક્ષા.
- પોલિસી પૂર્ણ થયા પછી એકમુષ્ટ રકમ + બોનસ.
- લોન સુવિધા ઉપલબ્ધ.
- ઉમર: 18–50 વર્ષ.
LIC New Jeevan Amar
- ઓછી પ્રીમિયમમાં ઊંચી સુરક્ષા.
- Regular, Limited કે Single Premium વિકલ્પ.
- Accidental Death/Disability Rider ઉપલબ્ધ.

LIC Amritbaal
- ખાસ બાળકો માટે.
- Single/ Limited Premium.
- 7–10 ગણું (અથવા Singleમાં 1.25–10 ગણું) કવરેજ.
- બાળકોના ભવિષ્ય માટે શ્રેષ્ઠ યોજના.
LIC Jeevan Labh
- ક્લાસિક બચત યોજના.
- Maturity + Death બંને પર લાભ.
- રોકાણ પર બોનસ અને ટેક્સ લાભ.
- ઉમર: 8–59 વર્ષ.
વધુ વાંચો : Case લગાવ્યા બાદ કેવો દેખાઇ રહ્યો છે iPhone 17 Pro Max? સામે આવી તસવીરો
LICના આ પ્લાનમાં સુરક્ષા, બચત, નિવૃત્તિ અને બાળકોનું ભવિષ્ય – દરેક જરૂરીયાત માટે વિકલ્પ ઉપલબ્ધ છે. તમારી ઉમર, જરૂરિયાત અને જોખમ સહનશક્તિ પ્રમાણે યોગ્ય પ્લાન પસંદ કરી શકો છો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ