બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / Budh Asta 2023 june 19 these zodiac signs or rashi will be unlucky

Budh Asta 2023 / મિથુન, ધન સહિત આ 5 રાશિના જાતકો રહે સાવધાન! આ તારીખ બાદ વધી શકે છે મુશ્કેલી, જાણો કારણ

Arohi

Last Updated: 02:32 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budh Asta 2023: બુધ દરેક ગ્રહનો રાજકુમાર માનવામાં આવે છે. આ વખતે બુધ દેવ 19 જૂને વૃષભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. દરેક ગ્રહોની જેમ બુધનું અસ્ત થવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બુધના અસ્ત થવાની અસર અમુક રાશીઓ પર સકારાત્મક પડશે અને અમુક રાશિઓ પર નકારાત્મક પડશે. આવો જાણીએ કે બુધ અસ્ત થવાથી કઈ રાશિઓને નુકસાન થશે.

  • બુધને માનવામાં આવે છે ગ્રહોનો રાજકુમાર 
  • બુધનું અસ્ત થવું ખૂબ જ મહત્વપૂર્ણ 
  • બુધ અસ્ત થવાથી દરેક રાશિ પર થશે તેની અસર 

Budh Asta 2023: બુધ 19 જૂને વૃષભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. બુધ ગ્રહને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. આખા સૌરમંડળમાં આ ગ્રહ સૌથી નાનો માનવામાં આવે છે અને સાથે જ આ ગ્રહ સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષમાં બુધ ગ્રહનું ખૂબ જ મહત્વ છે. કારણ કે આ બુદ્ધિ, સંચાર, ભાષણ અને તર્ક શક્તિના કારક માનવામાં આવે છે. આ મિથુન અને કન્યા રાશિના સ્વામી છે. 

શનિ અને શુક્ર ગ્રહ બુધના મિત્ર છે. જ્યારે મંગળ ગ્રહ સાથે તેમની શત્રુતા છે. બુધ એક રાશિથી બીદી રાશિમાં ગોચર કરવા માટે ઓછામાં ઓછુ 15થી 28 દિવસનો સમય લે છે. બુધ 7 જૂન 2023એ વૃષભ રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. ત્યાર બાદ 19 જૂન 2023ની સવારે 7.16 મિનિટ પર વૃષભ રાશિમાં અસ્ત થશે. આવો જાણીએ કે બુધના વૃષભ રાશિમાં અસ્ત થવાથી કઈ રાશિઓને નુકસાન થઈ શકે છે. 

મિથુન 
મિથુન રાશિ વાળાને કરિયરના ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં ખૂબ વધારે મહેનત પડી શકે છે. જેના કારણે ખૂબ વધારે કામ કરવું પડશે. વ્યાપારમાં નવી યોજના રે રણનીતિ બનાવીને ચાલવાનું રહેશે નહીં તો કોમ્પિટિર તમારા પર હાવી થઈ શકે છે. આર્થિક સ્થિતિ બગડી શકે છે. ખર્ચ વધી શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે. સાથે જ બચત કરવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. 

સિંહ 
સિંહ રાશિના લોકો માટે બુધનું અસ્ત થવું આર્થિક દૃષ્ટિથી મહત્વપૂર્ણ રહી શકે છે. સિંહ રાશિના લોકોની ઈચ્છા પુરી નહીં થાય. કરિયરમાં તમને દબાણનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં વધારે તમારા માન સન્માનને ઠેસ પહોંચી શકે છે. વ્યાપારીઓને બિઝનેસમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસના સિલસિલામાં યાત્રા કરવી પડી શકે છે જેનાથી ધન હાની થઈ શકે છે. 

વૃશ્ચિક 
આ સમયે ઘણા નિર્ણય ઉતાવળમાં લેવા ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પણ તમારા વરિષ્ઠોનો સહયોગ ન મળવાની સંભાવના છે. કાર્યમાં મહેનત તો કરશો પરંતુ તેનું પરિણામ મળવામાં સમય લાગી શકે છે. વ્યાપારમાં પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. બુધનું અસ્ત થવું આર્થિક જીવનને પ્રભાવિત કરી શકે છે. બચત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

ધન 
કરિયરમાં સરેરાશ પરિણામ પ્રાપ્ત થશે. એવામાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમારા કાર્યને વ્યવસ્થિત રીતે કરવાની જરૂર છે. વ્યવસાય કરતા જાતકોને આ સમયગાળો વધારે પડકાર ભરેલો લાગી શકે છે. માટે ઘૈર્ય બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં જ પાર્ટનરશિપથી નુકસાન ઉઠાવવું પડી શકે છે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જેના કારણે આર્થિક ખર્ચ થઈ શકે છે. 

મીન 
મીન રાશિના લોકોનું મન અશાંત રહેશે. ઘર પરિવારની ચિંતા તમને મુશ્કેલીમાં મુકી શકે છે. રૂપિયા-પૈસાના મામલામાં ખૂબ વધારે સતર્કતા રાખવી પડશે. કોઈ પણ મોટા રોકાણમાં પૈસા નાખવાથી પહેલા શુભચિંતકોની સલાહ જરૂર લો. ગુસ્સા કે વાદ-વિવાદમાં પડવાથી બચો. સ્વાસ્થ્યના મામલામાં ખૂબ વધારે ધ્યાન રાખવું જોઈએ. આવક સામાન્ય રહેશે પરંતુ ખર્ચમાં વધારો થશે.  

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ