બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / ભારત / Budget / Budget 2024 highly affected the Indian Stock market, sensex down by 106 points

ફિક્કું બજાર / બજેટ છતાં શેર બજારે રોકાણકારોને દીધો દગો, તેજીની આશામાં 35 હજાર કરોડ હોમાયા, લાલ નિશાનમાં બંધ

Vaidehi

Last Updated: 04:10 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વચગાળાનાં બજેટની અસર આજે શેરબજાર પર જોવા મળી છે. સેંસેક્સ અને નિફ્ટી લાલ નિશાની પર બંધ થયાં છે. સેંસેક્સ 106 પોઈન્ટ તૂટ્યો જ્યારે નિફ્ટીમાં 28 અંકનો ઘટાડો નોંધાયો છે.

  • વચગાળાનાં બજેટની રજૂઆતની બજાર પર માઠી અસર
  • શેરબજારમાં સેંસેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો
  • સેંસેક્સ 106 અંક જ્યારે નિફ્ટી 28 અંક તૂટ્યો

શેરબજાર પર બજેટની સીધી અસર થઈ છે. પ્રમુખ ઈંડેક્સની સવારે પોઝિટિવ શરૂઆત થઈ હોવા છતાં ક્લોઝિંગ સમયે માર્કેટ લાલ નિશાની પર બંધ થયું. સેંસેક્સ 106 પોઈન્ટ ઘટીને 71645 પર બંધ થયું જ્યારે નિફ્ટી 28 અંકોનાં ઘટાડા બાદ 21697 પર બંધ થયું. તેજીની આશામાં રોકાણકારોનાં 35 હજાર કરોડ ડૂબી ગયાં.

બજારમાં સૌથી વધારે મીડિયા, ફાર્મા, રિયલ્ટી હેલ્થ કેર સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો. જ્યારે સરકારી બેંક, FMCG અને ઓટો સેક્ટરમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો. ગઈકાલે સેંસેક્સ 612 અંક નીચે પળ્યું હતું.

ટોપ ગેનર્સ- ટોપ લૂઝર્સ
મારુતિ સુઝુકી, સિપ્લા, ઈચર મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન નિફ્ટીનાં ટોપ ગેનર રહ્યાં. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ ,L&T, Dr. Reddy's Laboratories, JSW Steel અને Grasim Industries નિફ્ટીનાં ટોપ લૂઝર્સ રહ્યાં.

વધુ વાંચો: 'દેશના ભવિષ્યનું બજેટ વિકસિત ભારતની ગેરંટી આપે છે': PM મોદી

માર્કેટ કન્ફ્યૂઝ

સેક્ટરલ ફ્રંડની વાત કરીએ તો આજે સેક્ટરમાં કન્ફ્યૂઝ માહોલ જોવા મળ્યો. બેંક, ઓટો, FMCG, પાવર સેક્ટર 0.3% થી 0.8%નાં વધારા સાથે બંધ થયાં જ્યારે કેપિટલ ગુડ્સ, મેટલ અને રિયલ્ટી ઈંડેક્સમાં આશરે 1% નો ઘટાડો જોવા મળ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ