બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / અજબ ગજબ / bryan johnson man who is trying to reverse his age treatment exercise

ગજબ / OMG! અમેરિકાના આ શખ્સની ઉંમરમાં થઇ રહ્યો છે ઘટાડો, યંગ દેખાવા ખર્ચ કરે છે લાખો ડૉલર

Bijal Vyas

Last Updated: 07:19 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉંમર વધે તે કોઇને ગમતુ નથી, હંમેશા યુવાન દેખાવુ ગમે છે તેવો જ એક પ્રયત્ન કરી રહ્યો છે અમેરિકામાં રહેતો બ્રાયન ડોનસન નામનો વ્યક્તિ આવુ જ કરી રહ્યો છે. વાંચો શું છે મામલો?

  • બ્રાયનનો દીકરો 17 વર્ષનો છે, અને તે 18 વર્ષનો લાગે છે
  • બ્રાયનની સાચી ઉંમર 45 વર્ષ છે
  • દર વર્ષે લાખો ડોલર ખર્ચ કરીને બાયોલોજિકલ ઉંમરને ઓછી કરે છે

કોણ નથી ઇચ્છતુ કે તે હંમેશા જવાન રહે? ઉંમર ભલેને વધતી રહે ક્યારેય ઘડપણ ના આવે તેવુ દરેક વ્યક્તિ ઇચ્છે છે. પરંતુ પ્રકૃતિનો પોતાનો પણ નિયમ હોય છે. બાળપણથી જે રીતે વ્યક્તિની ઉંમર વધે છે તે જ રીતે દેખાવમાં પણ પરિવર્તન આવે છે. 

હવે આ નિયમને તોડવા માટે બ્રાયન ડોનસન નામનો વ્યક્તિ દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યાં છે. જી, હાં આ વાત અમેરિકામાં રહેનારા બ્રાયન ડોનસનની છે. 

બ્રાયન એક ટેક આંત્રપ્રેન્યાર છે. તે દર વર્ષે લાખો ડોલર ખર્ચ કરીને બાયોલોજિકલ ઉંમરને ઓછી કરી રહ્યો છે. બ્રાયન પોતાની ઉંમરને એટલી જ રાખવા ઇચ્છે છે, જેના માટે તે વિચારે છે. અત્યારે તે 45 વર્ષના છે, પરંતુ દેખાવમાં તેની ઉંમર ઘણી ઓછી લાગે છે. 

પોતાની આ ઇચ્છા માટે તમામ રીતની ટ્રીટમેન્ટ, એક્સરસાઇઝ કરી રહ્યાં છે. ડોક્ટર અને વૈજ્ઞાનિકોની દેખરેખમાં ઉંમર ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં લાગેલા છે. 

તેઓનું કહેવુ છે કે, 18 વર્ષનો યુવા બનવાના પ્રયત્નમાં છે. દીકરો 17 વર્ષનો છે, તે તેને હંમેશા ચિડવે છે. બ્રાયનનું માનવુ છે કે, જો ઉંમર વધવાની ગતિને ધીમી કરવામાં આવે અથવા તેને રિવર્સ કરવામાં આવે, તો તેનાથી માણસ હોવાનો અર્થ જ બદલાઇ જશે. 

તેમને રાત્રે ઉઠીને બાથરુમ જવુ પડતુ હતુ, જેનાથી સારી ઉંઘ ઓછી આવતી હતી. તો પેલ્વિક ફ્લોર અને બ્લેડર મજબૂત કરવા માટે મશીન લેવામાં આવે. 

બ્રાયન પોતાની ત્વચાની ઉંમર પણ ઓછી કરી રહ્યો છે. તેમાં 22 વર્ષ રિવર્સ કરવામાં સફળતા મળી છે, સાંભવાની શક્તિ વધારવાનો પણ પ્રયત્ન કરી રહ્યો છે. 

તેઓનું કહેવુ છે કે, આ બધા અત્યારે એક રમત જેવુ છે. આ જેવામાં મજા આવી રહી છે કે એક વસ્તુથી બીજી વસ્તુમાં શું પ્રગતિ થઇ રહી છે. તેમનું માનવુ છે કે, તે માટે ઘણા લોકો ઉત્સાહિત છે. જો કે તેનાથી ઘણી નફરત પણ મળે છે, જે તેને ખૂબ જ ગમે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ