બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / broom remedies tips this trick of broom make you rich poverty not touch you

Astro tips / માલામાલ બનાવી દેશે સાવરણીનો આ ટોટકો, ટચ પણ નહીં કરી શકે ગરીબી, દિશા અને જગ્યાનું ખાસ મહત્વ

Bijal Vyas

Last Updated: 10:42 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં સાવરણીથી કરવામાં આવતી કેટલીક ચમત્કારી યુક્તિઓ જણાવવામાં આવી છે, જેનાથી વ્યક્તિ સુખી અને સમૃદ્ધ જીવન જીવી શકે છે.

  • સાવરણીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે
  • આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે
  • સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી સાવરણીનો ઉપયોગ કરવો નહીં

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીનું ખૂબ મહત્વ છે. તેણીને સંપત્તિની દેવી માનવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો તેમના આશીર્વાદ મેળવવા માટે વિવિધ ઉપાયો કરે છે. ઘણીવાર લોકોને ખબર નથી હોતી કે ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ ખૂબ જ ઉપયોગી હોય છે. આમાંની એક વસ્તુ સાવરણી પણ છે. સાવરણીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. આ જ કારણ છે કે દિવાળીના સમયે લોકો ખાસ કરીને સાવરણી ખરીદે છે, જેથી તેઓ દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે.

જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઝાડુને લઈને અનેક પ્રકારના ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો સરળ હોવા ઉપરાંત સચોટ પણ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિ સાથે ધનની કમી નથી રહેતી.

આ દિવસે ખરીદો સાવરણી, માતા લક્ષ્મી નહીં થવા દે ધનની કમી | best day to buy  broom special rules related to broom

સૂર્યોદય-સૂર્યાસ્ત
સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી સાવરણીનો ઉપયોગ કરવો નહીં. આમ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે. જ્યારે ઘરનો કોઈપણ સભ્ય મહત્વના કામ માટે નીકળે તો તેના ગયા પછી તરત ઝાડુ ન લગાવો. જેના કારણે થયેલું કામ બગડી જાય છે.

જગ્યા
સાવરણી હંમેશા ઘરમાં એવી જગ્યાએ રાખવી જોઈએ, જ્યાંથી કોઈ બહારની વ્યક્તિ તેને જોઈ ન શકે. સાથે જ ભૂલથી પણ તિજોરી, પૂજા ઘર કે તુલસીના છોડ પાસે સાવરણી ન રાખવી જોઈએ. આનાથી માતા લક્ષ્મી નારાજ રહે છે અને આર્થિક સમસ્યાઓ ઉભી થવા લાગે છે.

These beliefs associated with broom are destruction of poverty

દિશા
સાવરણીમાં મા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ક્યારેય પણ ઝાડુનો અનાદર ન કરો. ભૂલથી પણ તેને સ્પર્શશો નહીં, જો તમે તેને ભૂલથી પણ સ્પર્શ કરો છો, તો હાથ જોડીને સાવરણી સામે માફી માંગો. સાવરણી હંમેશા સન્માન સાથે રાખો. સાવરણી ક્યારેય ઉભી ન રાખવી જોઈએ. તેને જમીન પર ત્રાંસા રીતે રાખવું જોઈએ. સાવરણી ઘરની પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. જો કે તેને બેડરૂમમાં રાખવાનું ટાળવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવું કરવું સારું માનવામાં આવતું નથી. જો તમારે નવી સાવરણીનો ઉપયોગ કરવો હોય તો શનિવારથી તેનો ઉપયોગ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ