બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / મનોરંજન / બોલિવૂડ / box office collection of dunki shah rukh khan prabhas film salaar

મનોરંજન / Dunki એ પહેલા જ દિવસે લૂંટી લીધું બોક્સ ઓફિસ! શાહરુખ ખાનની ફિલ્મે કરી બમ્પર કમાણી, હવે સાલાર આપશે ટક્કર

Arohi

Last Updated: 02:46 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dunki Box Office Collection: 21 ડિસેમ્બરે શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' રિલીઝ થઈ ચુકી છે. રિલીઝ થતાની સાથે જ 'ડંકી'એ જોરદાર કમાણી કરી છે. હવે આજે ફિલ્મની ટક્કર બોક્સ ઓફિસ પર પ્રભાસની ફિલ્મ સાલાર સાથે થશે.

  • શાહરૂખની 'ડંકી'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ 
  • શું રણબીરની ફિલ્મ એનિમલને થશે અસર? 
  • પ્રભાસની ફિલ્મ સાથે પણ થશે ટક્કર 

વર્ષ 2023 શાહરૂખ ખાન માટે અત્યાર સુધીનું સૌથી ખાસ વર્ષ રહ્યું છે. તેમની ફિલ્મ જવાન, પઠાનને દુનિયાભરમાં તહેલકો મચાવ્યો છે. હવે એક્ટરની ફિલ્મ ડંકી પણ એક વખત ફરી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવી રહી છે. ફિલ્મના રિવ્યૂ પણ સામે આવી રહ્યા છે. ફિલ્મે પહેલા જ દિવસે શાનદાર કમાણી કરી છે. 

શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી'ના રિલીઝથી ફિલ્મ એનિમલના બિઝનેસ પર અસર પડ્યો છે. 20 દિવસ સુધી એનિમલે બોક્સ ઓફિસ પર વીકેન્ડ પર તો ડબલ ડિજિટમાં કમાણી કરી પરંતુ વર્કિંગ ડેઝપર પણ આ ફિલ્મે પકડ બનાવી રાખી અને દરરોજ 4-5 કરોડનો બિઝનેસ કર્યો. 

હવે શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી'ની રિલીઝના બાદ એનિમલને બોક્સ ઓફિસ પર થોડી અસર થઈ શકે છે. કારણ કે ડંકીના કારણે એનિમલના ગુરૂવારના કલેક્શનમાં ઘટાડો થયો છે. 

ડંકીએ પહેલા દિવસે કેટલું કર્યું કલેક્શન? 
શાહરૂખ ખાન સ્ટારર 'ડંકી' થિએટર્સમાં રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મના રિલીઝના પહેલા જ દર્શકોમાં ખૂબ જ ક્રેઝ હતો અને ફિલ્મને એવો રિસ્પોન્સ પણ મળ્યો છે. ડંકીએ પહેલા દિવસે 30 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મની કમાણીનો પહેલા દિવસનો આ આંકડો શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ પઠાણ અને જવાનથી ઓછો છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Dunki Prabhas Salaar Shah Rukh Khan શાહરૂખ ખાન Dunki Box Office Collection
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ