બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / BJP has announced the manifesto regarding the elections in Rajasthan

વિકાસનો રોડમેપ / 450 રૂપિયામાં ગેસનો બાટલો, 12મુ પાસ થયા પછી મફતમાં સ્કૂટી...: રાજસ્થાનમાં BJPએ જાહેર કર્યું સંકલ્પ પત્ર, જાણો કયા વાયદાઓ કર્યા

Kishor

Last Updated: 03:54 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023ને પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ પત્ર બહાર પડાયું છે.જેમાં12 પાસ વિદ્યાર્થિનીઓને સ્કૂટી, ગરીબ મહિલાઓને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર સહિતના વાયદા કરાયા છે.

  • રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો 
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંકલ્પ પત્ર બહાર પાડ્યું હતું
  • ગહેલોત સરકારે કેન્દ્રના કામમાં અવરોધ ઊભા કર્યા : જેપી નડ્ડા

રાજસ્થાનમાં રાજકીય પાર્ટીઓ દ્વારા જાહેરાતો અને જીતના દાવા વચ્ચે બરોબરનો વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંકલ્પ પત્ર બહાર પાડ્યું હતું. આ વેળાએ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ હાજર રહ્યા હતા. આ ઠરાવપત્રમાં નોકરીથી માંડી ગેસ સિલિન્ડર અને બાઇક સ્કૂટી સહિતના વાયદા કરાયા હતા. આમ ભાજપે જનતાને અનેક પ્રકારના વાયદાઓ અને વચનો આપ્યા છે.

2.5 લાખ લોકોને નોકરી આપવામાં આવશે. : જેપી નડ્ડા
વાયદાની લ્હાણી કરતા જેપી નડ્ડાના જણાવાયા અનુઆર દરેક જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન ખોલવા અંગે અને જિલ્લામાં એન્ટી રોમિયો સ્કોડની રચના કરવા તથા દીકરીઓના જન્મ પર બચત બોન્ડ અને મફત સ્કૂટી તેમજ લખપતિ યોજના સહિતની અનેક યોજનાઓ અમલમાં મુકવાનો દાવો કર્યો હતો. વધુમાં ગરીબ મહિલાઓને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અપાશે તથા ભ્રષ્ટાચાર અંગે પણ ખાસ ટીમ બનાવવામાં આવશે. વધુમાં પાંચ લાખ યુવાનોને તાલીમ આપવામાં આવશે સાથે એવું પણ કહ્યું હતું કે જો સરકાર બનશે તો પાંચ વર્ષમાં 2.5 લાખ લોકોને નોકરી આપવામાં આવશે.

ગહેલોત સરકારે કેન્દ્રના કામમાં અવરોધ ઊભા કર્યા
વધુમાં રાષ્ટ્રીય અધ્યક્ષે એવું પણ કહ્યું હતું કે આ ઠરાવપત્ર એ અન્ય પાર્ટીઓ માટે ઓપચારિકતા છે પરંતુ ભાજપ માટે સંકલ્પ પત્રએ વિકાસનો રોડમેપ છે. અમે જે કહ્યું તે કર્યું છે અને જે નથી કહ્યું તે પણ કર્યું છે. તેઓએ કોંગ્રેસ વિરુદ્ધ ચાબખા મારતા કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર, મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અને ખેડૂતોનો તિરસ્કાર તથા પેપર લીક અને ગરીબ તથા પછાત વર્ગો પર અત્યાચાર પેન્શન કૌભાંડ અને જલજીવન મિશનના ગોટાળા માટે કોંગ્રેસ પાંચ વર્ષમાં જાણીતી બની છે. વધુમાં બળાત્કાર કેસમાં રાજસ્થાન નંબર વન હોવાનું પણ તેઓએ કહ્યું હતું. બીજી બાજુ કેન્દ્ર એ રાજ્ય સરકારની ઘણી મદદ કરી હોવા છતાં ગહેલોત સરકારે કેન્દ્રના કામમાં અવરોધ ઊભા કર્યા હોવાનો પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે દાવો કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ