બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ભારત / bjp candidate parmeshwar lal saini entered women toilet video goes viral

લોકસભા ચૂંટણી / VIDEO : લેડીસ ટોઈલેટમાં ઘુસી ગયાં લોકસભા ઉમેદવાર, ભૂલમાં કે બીજું કંઈક? વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 06:16 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના સંભલના ભાજપના ઉમેદવાર પરમેશ્વર લાલ સૈનીનો ટોઈલેટમાં ઘુસવાનો અને નીકળવાનો એક વીડિયો વાયરલ થયો છે.

લોકસભાની ચૂંટણીને કારણે અનેક નેતાઓ હેડલાઇન્સમાં આવી રહ્યા છે. કેટલાક પોતાના વિવાદિત નિવેદનોના કારણે તો કેટલાક પોતાની હરકતોના કારણે ચર્ચામાં આવી રહ્યા છે.  આવો જ એક કિસ્સો યુપીના સંભલથી સામે આવ્યો છે. સંભલના ભાજપના ઉમેદવાર પરમેશ્વર લાલ સૈનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પરમેશ્વર લાલ સૈની મહિલા ટોયલેટમાંથી નીચે આવતા નજરે પડે છે. 

કેમેરો સામે આવતાં હાથ જોડ્યા 
ટોઈલેટમાંથી બહાર આવતાં જેવો કેમેરો સામે આવ્યો કે તરત તેમણે હાથ જોડ્યાં હતા. વીડિયોને લઈને પણ લોકો અનેક પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે.

મહિલા ટોઈલેટમાં કેમ ગયાં? હાથ જોડીને જવાબ ઉડાવ્યો 
શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહે મુરાદાબાદના બુદ્ધ વિહાર મેદાનમાં જનસભા કરી હતી. આ જાહેરસભામાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુરાદાબાદ અને આસપાસના વિસ્તારોના ભાજપના નેતાઓ અને ઉમેદવારો ગૃહ પ્રધાનના મંચ પર પહોંચ્યા હતા. સંભલના ઉમેદવાર પરમેશ્વર લાલ પણ ગૃહમંત્રીની જાહેર સભામાં ભાગ લેવા મુરાદાબાદ આવ્યા હતા. મહિલાઓની સુવિધા માટે નગરપાલિકા દ્વારા ગ્રાઉન્ડમાં શૌચાલય પણ મુકવામાં આવ્યા હતા. જનસભા બાદ સંભલથી ભાજપના ઉમેદવાર પરમેશ્વર લાલ સૈની એક પુરુષને બદલે મહિલા શૌચાલયમાં ગયા હતા. સભા સ્થળે હાજર કોઇએ તેમની નજર પડતા તેમણે મોબાઇલનો કેમેરો ચાલુ કર્યો હતો. પરમેશ્વર લાલ સૈની જેવા મહિલા ટોયલેટમાંથી બહાર આવ્યા કે તરત જ તેમણે તેનો વીડિયો બનાવી લીધો. જ્યારે પરમેશ્વર લાલ સૈનીને મહિલા ટોયલેટ જવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે હસીને હાથ જોડ્યા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ